________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૯
રને સારી રીતે સંસારથી પાર ઉતારવામાં સમર્થ કારણ થાય તેવું જે તપ છે તે સંતાપના કૃષ્ણ ત૫ જાણવું. ૧૨૭
હવે બીજા તપનું વિવરણ કરતાં જણાવે છે કેमासोपवासमित्याहु-मृत्युघ्नं तु तपोधनाः । मृत्युञ्जयजपोपेतं, परिशुद्धं विधानतः ॥१३४॥
અર્થ –પંચ પરમેષ્ટિને જાપ શુદ્ધ વિધિ યુક્ત કરવા પૂર્વક એક માસ સુધી ઉપવાસ કરવાથી, મૃત્યુને નાશ કરનાર મૃત્યુઘ તપ થાય છે. તેમ તપાધના એટલે યેગી મુનિયે કહે છે. ૧૩૪
વિવેચન –માસ એટલે ત્રીસ દિવસ પ્રતિપદાથી માંડીને અમાસ પર્વત ઉપવાસ એટલે આહારને ત્યાગ કરે તેને મૃત્યુન એટલે જીવન આવતા જન્મ મરણને નાશ કરનાર તપ તપેધને એટલે તપ છે મુખ્ય સાધન મક્ષ માટે જેમને તેવા તપેઇન મુનિઓ કહે છે. મંત્રથી યુક્ત પંચ પરમેષ્ઠિ નમસ્કાર સ્વરૂપ મૃત્યુંજય નામને મંત્ર છે, તેનું સ્મરણ એટલે જાપ જપમાલાથી યુક્ત, પરિશુદ્ધ એટલે શરીરથી પવિત્ર થઈ, બ્રહ્મચર્ય યુક્ત રહે. વચનથી અશુભ વચન ન બોલે, વચનથી શુભ કલ્યાણ વાતેની આપ લે થાય, મનથી કેઈનું ખરાબ ચિંતવ્યા વિના લેક તરફથી પિતાની આચરણની પ્રશંસા થાય તેવી ભાવના વિના જ માસ સુધી ઉપવાસ યુક્ત મૃત્યુંજય રૂ૫ પંચ પરમેષ્ઠિ જાપ ત્રિકરણ શુદ્ધિ પૂર્વક કરતાં મૃત્યુંજય તપ થાય છે. તે પણ વિધિ પૂર્વક એટલે કષાયને નિધિ,
For Private And Personal Use Only