________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
બ્રહ્મચર્ય, દેવગુરૂની પૂજા ભક્તિ રૂપ વિધિ સહિત કરવ
૧૩૪
पापसूदनमध्येवं, तत्तत्पापाद्यपेक्षया । चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोषितम् ॥ १३५॥
અર્થ:—એજ પ્રમાણે તે તે પાપની અપેક્ષાએ, જુદા જુદા પ્રકારના મન્ત્ર જાપ પૂર્ણાંક, તેમજ જુદા જુદા તપથી યુક્ત પાપસંદન તપ પણ કરાય છે. ૧૩૫
વિવેચનઃ—આ પાપસૂટ્ઠન તપ પણ મૃત્યુઘ્ન તપની પેઠે તેને ચેગ્ય વિધિ પૂર્વક કરવુ જોઈએ એમ જાણવુ કારણ કે જે જે પાપ કરાયા હોય, તેના પ્રાયચ્છિત ચાગ્ય તેવા તપની અપેક્ષા પ્રમાણે જાપ વિગેરે કરવા યાગ્ય હાય છે. તેથી તે પ્રમાણે તેની વિચિત્રતા પણ જાણવી. જેવા પાપ હાય તેવા તેવા વિચિત્ર તમે! તે પાપને નાશ કરવા માટે કરવા જોઇએ. તે જણાવે છે જે પાપ સાધુને માર વાથી, અપમાન કરવાથી, તેમના ખાટા કલ્પિત દોષો ગાવાથી ઉપન્યા હાય. તેમજ તીર્થંકર, ગણપર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી આદિને મારવા, તેમની નિંદા કરવી. તેમને આહાર પાણીના અંતરાય પાડવા, તેમને ધ્યાન સમાધિમાં વિક્ષેપ નાખવા, જ્ઞાન, દર્શીન, ચારિત્રના ઉપગરણાના નાશ કરવા વિગેરે કરી આશાતના કરવી, તેથી જ્ઞાનાવરણ, દનાવરણુ, માહનીય, અંતરાય, અશાતાવેદનીય વિગેરે ભય કર આઠે પ્રકારના કના ચિકણેા બંધ થાય છે. અને તે કર્માના ઉદય સમયે જીવાને અત્યંત દુ:ખપૂર્વક ભાગવવા પડે છે.
For Private And Personal Use Only