________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
દિવસ ગરમ ઘી પીવું. ત્યાર પછી ત્રણ દિવસ ગરમ મૂત્ર પીવું, ત્યાર પછી ત્રણ દિવસ ગરમ દૂધ પીવું. ત્યાર પછી યાચના કર્યા વિના જે કઈ દાતા ભેજન આપે તો તે એક વખત ખાવું અને તે ઉપર એક ઉપવાસ કરે એમ કરવાથી પ્રથમ શ્લેકમાં જણાવેલી વિધિથી ત્રણ ત્રણ દિવસ પાણી, ઘી,
મુત્ર, દૂધ ઉપર અનુક્રમે રહીને જે તપ કરાય તે સંતાપન કૃછુ તપ જાણો. તેમાં અયાચિત એટલે દાતા વિના માગે ભેજન આપે તેવું એક વખત ભજન કરીને, તે ઉપર એક ઉપવાસ કરવાથી પાદ કુછુ તપ થાય છે. તે પાદછને ચાર વાર ફરી ફરી કરવાથી સંપૂર્ણ કુછુ તપ થાય છે. અહિં ભાષાંતરકાર શ્રી મણીભાઈ નભુભાઈ સંતાપન કુછ તા ૧૨૪ નું કરવાનું જણાવે છે તે કેવી રીતે બંધ બેસે છે તે વિચારવાનું રહે છે. કર્મ વા માયામય પુદ્ગલે તે શરીર, ઇકિય, મન વિગેરેના પાપને જે તપાવે, સુવર્ણની પેઠે શુદ્ધ કરે તે કૃષ્ણ સંતા ધન તપ કહેવાય ( શબ્દ ચિંતામણું કોષકાર સંતાપન કૃષ્ણને અર્થ અત્યંત મુશ્કેલીથી કરાય તેવું તપ કહે છે અને તે ત્રણ, નવ, બાર કે એકવીસ દિવસ સુધી પાણી વિગેરેથી દેહને નભાવવા રૂપ તપ કરવું તે સંતાપના કૃછુ જણાવે છે.) એમ સંતાપન કૃષ્ણ, પાદ કુછ, સંપૂર્ણ કુછ વગેરે અનેક પ્રકારના ભેદ પુરાણ સ્મૃતિ વિગેરે તપ શાસ્ત્રોમાં જણાવ્યા છે. જેમકે અચ્છ અ૫ પાપથી આરંભીને અતિ કૃચ્છ સુધીના ભયંકર નરકાદિક પાપ ફલ જેનાં છે એવા પાપોને નાશ કરનાર, એવા તપના કરના
For Private And Personal Use Only