________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૭ અથ-સંતાપનાદિ અનેક ભેદથી યુક્ત કુછુ તય જણાવ્યું છે. તેમજ અકુછું તપમાં અનેક પ્રકારની શુદ્ધતા. છે તેના કરતાં કુછ તપમાં અનેક ઘણી વધારે શુદ્ધતા રહેલી છે, તેથી અતિકૃછૂમાં વધારે શુદ્ધતા રહેલી છે, અને તેથી પણ સંતારણ કૃષ્ટ્રમાં સર્વ કરતાં વધારે યુદ્ધતા છે. ૧૩૩
વિવેચનઃ–આ કૃષ્ણ તપમાં અનેક પ્રકારે કહેલા છે, તેને યથાકમે જણાવતાં આ પ્રમાણે કહે છે, જેમકે– ૧ સંતાપન કૃચ્છ, ૨ પાદ કૃચ્છ, ૩ સંપૂર્ણ કુછુ, ૪ અતિ કૃષ્ણ તથા ૫ સંતારણ કુછુ એમ અનેક પ્રકાર છે તે જણાવે છે –
અહિં કુછ તપ અનેક પ્રકારનું માનવામાં આવે છે. જેમકે એક સંતાપન કૃષ્ણ બીજે પાદ કુછ તેમાં પણ અનેક પ્રક્ષેદ રહેલા છે. ત્રીજે સંપૂર્ણ કુછ એ ત્રણ મુખ્ય છે. તેમાં પ્રથમ સંતાપન કુછુ તપની વિધિ જણાવતાં કહે છે:––
“શ્ચદમુdi વિષ્ણુ, શ્રદi પિતા श्यहमुष्णं पिबेन्मूत्रं, श्यहमुष्णं पिबेल्पयः" ॥१॥
"एकभक्तेन भुक्तेन, तथैवायाचितेन च । વાનિ ન પાવ વિપોરે” કારા
ત્રણ દિવસ સુધી ગરમ પાણી પીવું, ત્યાર પછી ત્રણ
For Private And Personal Use Only