________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેક વ્યવહાર અને અનુસરવું, તેમજ સર્વ સ્થમાં સ્વપક્ષિય કે પરપક્ષિય હોય, તેની મધ્યમાં ધર્મથી અવિરૂદ્ધ જે જે જ્યાં ઉચિત હોય તે સર્વને ભેગે વ્યવહાર હોય, તેવા કાર્ય પ્રસંગોમાં વિનય, વિવેક, નમન, દાન વિગેરે પૂર્વક ઉચિતતાનું પાલન કરવું, તેમજ જે નિંદનીય પ્રવૃત્તિ હોય કે બેટા વ્યસને હય, જે કુલમાં જ્ઞાતિમાં કે સમાજમાં ફૂષણ રૂપ ગણાતા હોય તેવા કુવ્યસનને ત્યાગ કર. “घतंय मांसं च सुरा च वेश्या, पापर्द्धि चौरी परदारसेवा। पतानि सप्तानि व्यसनानि लोके, घोरातिघोर नरकं नयंति ।
જુગટું, માંસ, દારૂ, વેશ્યા, પાપદ્ધિ (શીકાર) ચેરી, પરસ્ત્રી સેવા એ સાત વ્યસનો જીવને ભયંકર નરક પ્રત્યે લઈ જાય છે. તે કારણે આ લોક અને પરલોકમાં અત્યંત દુઃખ આપનાર હોવાથી લોક કેત્તર એમ બંને શાસ્ત્રોમાં નિંદનીય કહેલા છે, તેવા વ્યસન ત્યાગ કરે, એટલું જ નહિ પણ આપણા મરણને પ્રસંગ આવે તે પણ પોતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થઈને તેવા પાપ ન સેવવા જોઈએ. ૧૩૦
એમ સદાચારનું સ્વરૂપ જણાવીને તપનું સ્વરૂપ જણવતાં કહે છે કે –
तपोऽपि च यथाशक्ति, कर्तव्यं पापतापनम् । तच्च चान्द्रायणं कृच्छू, मृत्युघ्नं पापसूदनम् ॥१३१६ અર્થ:–યોગના અભ્યાસીઓએ યથાશક્તિ તપ
For Private And Personal Use Only