________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
એટલે ખાટા ઉપયોગ ન કરવા. વિત્ત એટલે ધનના વ્યય ઉપર કહેલા સદ્ધર્મ માં કરવા એજ કથનના સાર જાણવા. સ્થાને એટલે દેવપૂજા ગુરૂભક્તિ, સાધર્મિક ભક્તિ, ધર્માંની ઉન્નતિ, પ્રભાવના, સંઘની ઉન્નતિ વિગેરે સ્થાને જે ધ અ વિગેરેના પુરૂષાથ કરવા, તે પણ નિત્ય કરવા. કારણકે યેાગ્ય સ્થાનામાં એટલે પ્રધાન મુખ્ય કે જે મેાક્ષ તરફ આત્માને ગમન કરાવતા હોય, તેવા સ્થાનેામાં તે પુરૂષાર્થ ના ઉપયાગ કરવો. તુજ વિશેષ મહાન ફળ આપનારા થાય છે. તેમજ પ્રમાદ એટલે મદિરાપાન, માંસભક્ષણુ, ઉંઘ, આળસ, ભિચાર, વેશ્યાગમન તથા જુગારને ત્યાગ કરવો જોઈએ, એટલે સર્વ પ્રમાદને! ત્યાગ કરીને ધર્મકાર્યમાં ચિત્ત જોડવુ જોઇએ ૧૨૯
તેમજ બીજી પણ કહે છે:—
लोकाचारानुवृत्ति, सर्वत्रौचित्यपालनम् । પ્રવ્રુત્તિનદત્તે નેત્તિ, માળે, નૈવૈવિ ॥૨૦॥
અ.—લાક વ્યવહારમાં ઉપયેગી એવા લેાકાચારને અનુસરવું અને સર્વ જગ્યાએ યથાયેાગ્ય ઉચિત નિયમને અનુસારે વિનય, નમન, દાન, દક્ષિણાના વ્યવહાર પાળવા. તેમજ નિવા ચેાગ્યમાં પ્રવૃત્તિ ન કરવી. પ્રાણના નાશ થવાના પ્રસંગ આવે તો પણ તેવી અનીતિમય નિંદનીય પ્રવૃત્તિ ન કરવી. ૧૩૦
વિવેચન—àાકાચાર એટલે જે બહુ મનુષ્ય રૂઢિથી આદરતા હોય, તથા જેમાં ધર્મના વિરોધ ન હેાય તેવા
For Private And Personal Use Only