________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ર
હવે જે ઉચિત કરણ્ય છે તે જણાવતાં કહે છે – असद्व्ययपरित्यागः, स्थाने चैतक्रिया सदा। प्रधानकाय निबन्धः, प्रमादस्य विवर्जनम् ॥१२९ ।।
અર્થ:–બેટી રીતે ધન અને પુરૂષાર્થને વ્યય ન કર, દેવાદિકના જે સ્થાનમાં જેવી યેગ્યા હોય તેવી ક્રિયા કરવામાં આગ્રહ રાખો. તેમજ પ્રમાદને ત્યાગ કર. ૧૨૯
વિવેચન –અસદુ વ્યય પરિત્યાગ–અસત્ એટલે અનુપયેગી જ્યાં આવશ્યકતા ન હોય ત્યાં ધન અને પુરૂપાર્થને છેટે ઉપયોગ ન કર. ગૃહસ્થોએ પુન્યથી મેળવેલા ધનનો ઉપયોગ પાપમય આશ્રવમાં કે અનર્થ દંડમાં ન કર. ધન રૂપ અર્થ પુરૂષાર્થને ઉપયોગ જિનચૈત્ય પ્રતિમા વિગેરે અનેક ધર્મસ્થાનના ઉદ્ધારમાં તેમજ ગુરૂની તથા સાધર્મિક બંધુની ભક્તિમાં કર જોઈયે. તેમજ જૈન બંધુઓની સેવામાં તથા જેન પ્રજામાં સદજ્ઞાન, દર્શન, ચારિ. ત્રની વૃદ્ધિ માટે તથા ઉન્નતિના કાર્યો માટે કરવો જોઈએ. તેવી જ રીતે ધર્મ એટલે પૃદય, અર્થ એટલે ધન અને કામ એ પુરૂષાર્થોને ઉપયોગ નવા કર્મના બંધ માટે ન થે જોઈએ, પણ એ પુરૂષાર્થને સફલ કરવા સમ્યક્ત્વ, શ્રાવકના વ્રત વિગેરે આત્મધર્મ રૂપ સામાયિક, પૌષધ, બ્રહાચર્ય પાલવા જોઈએ અને અભક્ષ્ય ત્યાગ, પરિગ્રહને ત્યાગ, અસત્યનો ત્યાગ, ચેરીને ત્યાગ વિગેરેમાં કર જોઈએ. એટલે ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાર્ગને જે પુરૂષાર્થ છે તેને સદ ઉપયોગ કરો. પુરૂષાર્થને દુરૂપયેગ ન કરે જોઈએ
For Private And Personal Use Only