________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
કરવુ જોઈએ. આ તપ પાપનો નાશ કરનારૂ' થાય છે. તે ચંદ્રાયન તપ, કુચ્છ તપ, મૃત્યુનું તપ, પાપન તપ એમ અનેક પ્રકારનુ છે. ૧૩૧
વિવેચન:—એમના અભ્યાસ કરનારાઓએ અવશ્ય સ્વશક્તિ અનુય઼ારે પહેલાં કહેલા અનુષ્ઠાન સાથે તપ કરવુ જોઈએ, એટલે જે વ્યક્તિની જેટલી શક્તિ ડાય તેટલા પ્રમાણમાં તપ અવશ્ય કરવું જોઇએ. કારણ કે તપ
પાપના નાશ થાય છે. એટલે સ્મૃતિ પુરાણ વિગેરેમાં પ્રસિદ્ધ રીતે જણાવ્યું છે કે જેવા જેવા પૂર્વ ભવમાં હિંસા, ચારી, અસત્ય, વ્યભિચાર, બ્રહ્મહત્યા, માલહત્યા, સ્ત્રી હત્યા, ગૌ હત્યા, પશુ હત્યા કે કન્યા હત્યા કરી હેાય, તેવા અનેક પ્રકારના પાપના ચગે અનેક પ્રકારનુ અશુભ કર્મ અકહ્યું હાય, તેને તપાવવા એટલે નાશ કરવા માટે જે તપ થાય તે અશુભ કર્માંતે નાશ કરનારૂ થાય છે, તે તપ ૧ ચન્દ્રાચન, ૨ કૃચ્છ, ૩ મૃત્યુન, ૪ પાપસૂદનુ એમ ચાર પ્રકો રતુ છે. ૧૩૧
તે ચાર પ્રકારના તપતું સ્વરૂપ નીચે કહેલા ચાર àાક વડે જણાવે છે:
एकैकं वर्धयेद् ग्रास, शुक्ले कृष्णे च हापयेत् । મુજ્ઞીત નામાવાસ્યાયા-મેપ ચન્દ્રાયળો વિધિઃ ।।૩૨।।
અ:-શુકલ પક્ષમાં આહારમાં એકમથી એક એક કવળ વધારવા, અને કૃષ્ણ પક્ષમાં વદ એકમથી એક એક કવલ આ કરવા અને અમાવાસ્યાના દિવસે ન ખાવું એટલે ઉપવાક કરવા એ ચન્દ્રાયણ તપને વિધિ છે. ૧૩૨
For Private And Personal Use Only