________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦ તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન્ય ને બ્રહ્યચર્ય એ દશ પ્રકારના ધર્મને અપ્રમાદ ભાવે પાલનારા, પાંચ મહાવ્રત ધરનારા, સાધુ પુરૂષોના ઉત્તમ ગુણેનું સ્તવન કરનારા એવા મહાપુરૂષ કે જે સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, ચેગી હેય, તેમના વિદ્યમાન ગુણે જન સમુદાય સમક્ષ ગાવા. મનમાં તે પુરૂષપ્રધાને પ્રત્યે બહુ માન ભક્તિ રાખવી તેમજ આપ એટલે અજોડ પ્રકારની અગવડે હોય, અનેક દુઃખના પ્રસંગે આવેલા હોય, ધન ન હોય. સી મરણ પામી હોય, તેમજ રાજ્ય તરફથી પણ આક્ત હેય વા આવેલી હોય, તો પણ પૈયને ત્યાગ કરીને જેઓ દીનભાવને ભજતા નથી તેમજ સત્તા, ધન, રાજ્ય, વૈભવ મલતાં બહુ હર્ષમાં પણ આવી જતા નથી. એવી જ રીતે અભિમાનમાં પણ આવતા નથી. એટલે નમ્રતાને ત્યાગ કરતા નથી. અથત જ્યાં જ્યાં જેવી જેવી ગ્યતા હોય ત્યાં ત્યાં તેવા પ્રકારની નમ્રતા રાખે છે. આ સદાચારીના લક્ષણે જાણવાં ૧૨૭
તથા બીજી રીતે પણ સદાચારીને જ યોગ્ય હોય તે જણાવે છે –
प्रस्तावे मितमाषित्व-मविसंवादनं तथा। पतिपत्रक्रिया चेति, कुलधर्मानुपालनम् ॥ १८ ॥
અર્થ:-- સમયને અનુકુલ જરૂર પૂરતું ભાષણ કરવાપાણું, સત્ય બોલવાપણું અને સત્યને પાલવું–આચરવું, જે કરવા માટે કબુલાત આપી હોય તે કરવું તથા કુલ પરંપરાના ધર્મને અનુસરવું એ પણ સદાચારીપણાનું લક્ષણ છે. ૧૨૮
For Private And Personal Use Only