________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
સપૂર્ણ સહાય આપી હોય, તે ઉપકારી કહેવાય. તે ઉપકારના કરનારને સજ્જનું આત્મા કદાપિ ન ભૂલે, તેનુ સ્મરણ નિત્ય રાખે, સમય આવે તેને પ્રત્યુપકાર કરવા તૈયાર થાય સુર્ણાક્ષણ્યતા એટલે સવિચાર પૂર્વક ગભીરતા ધરી, સ્થિર વિચાર પૂર્વક વસ્તુના નિશ્ચય કરી, અભિમાન, મત્સર, ઈર્ષ્યા, દ્વેષને; ત્યાગ કરી સ્વભાવિક રીતે પારકાના કાર્ટીમાં મદદ કરનાર મનુષ્ય સદાચારી કહેવાય, અર્થાત્ આવા જે સદાચાર તે યોગમાર્ગમાં પ્રવેશ કરાવવામાં સમ થાય છે. તેમ પૂજ્યે જણાવે છે. ૧૨૬
તથા બીજા સદાચારના લક્ષણા છે તે જણાવે છે:सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादश्च साधुषु । आपद्यदैन्यमत्यन्तं, तद्वत्सम्पदि नम्रता || १२७ ।।
અર્થ :——સત્ર સર્વ પ્રકારની નિંદાના સથા ત્યાગ કરવા, સાધુ પુરૂષોના ગુણ્ણા ગાવા અને વિપત્તિના સમયે પણ દીનતા ન ધરવી, તેમજ સોંપત્તિના સમયે અભિમાન ન કરવા એ સદાચારીનું લક્ષણ છે. ૧૨૭
વિવેચનઃ—ખાલ પ્રકૃતિના માણસે તે કનિષ્ટ ( જધન્ય ) કાંઇક વ્યવહારમાં પ્રવૃત્તિ કરનારા, તેમજ સુખના અથી હોવાને કારણે ધમ અર્થ કામની અનુકુલ સેવા કરનારા તે મધ્યમ માણસા ને એક ધ ક્રિયામાં રસ લેનારા ઉત્તમ પુરૂષ તે સની મંડલીમાં પણ કાઈ જીવાત્માની નિંદાના ત્યાગ કરવા એટલે દેખનું ઉદ્ઘાટન ન કરવું. તથા નિત્ય દેશ પ્રકારના ધમ માં એટલે ક્ષમા, આવ, માદવ, મુક્તિ,
For Private And Personal Use Only