________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સદાચારનું સ્વરૂપ જણાવતાં કહે છે – डोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादरः। कृतज्ञता मुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तितः ।। १२६ ॥
અર્થ:–લોકોના અપવાદથી ભય પામનાર, દીનાદિકને. ઉદ્ધાર કરવામાં આદરવાળા, કરેલા ઉપકારને જાણનાર તથા. સુદાક્ષિણ્ય ગુણવાલે સદાચારી કહેવાય છે. ૧૬
વિવેચન –સદાચારી મનુષ્ય લેકે એટલે સામાન્ય મનુષ્ય તરફથી કઈ નિંદનીય કાર્ય થયાને આપ ન આવે તે વાત ધ્યાનમાં રાખીને સંસાર વ્યવહારમાં પ્રવૃત્તિ કરનારે થાય છે. કારણકે તેવા સજજનેને લેકની બહુજ બીક લાગે છે, તેથી વ્યાપાર ધંધામાં, લેવડ દેવડમાં, બેલવા. ચાલવામાં સાવચેત રહે છે. કેઈનું બગાડવાની પ્રવૃત્તિ કરતા નથી, તેમજ ન રૂચે એવા કામ પણ વિચાર કર્યા વિના નથી કરતા, લેકને અપવાદ મરણ કરતાં પણ અત્યંત ભયંકર લાગે છે. તે લોકાપવાદ-ભીરૂત્વ પણ એક સદાચાર કહેવાય છે. તેમજ દીનાદિકને ઉદ્ધાર એટલે દ્રવ્ય વિનાના દુઃખીઓ, બાળક વા વૃદ્ધ કે જેની સારવાર કરનાર કેઈન હોય તે અનાથ, તેમ લુલા, લંગડા, બહેરા, આંધળા વિગેરે અપંગ વા ભૂત પિશાચ ગ્રહાદિકની પીડાથી ઘેરાયેલા હોય, તેને ઉદ્ધાર કરવા આપણુથી બનતી કાળજી પૂર્વક પ્રયત્ન ક, તેને દુઃખથી ઉગારવે તે પણ સદાચાર છે. કૃતજ્ઞતા એટલે આપણા ઉપર વિપત્તિના પ્રસંગે આપણને માર્ગદર્શક થયા હય, મદદ કરી હોય, રક્ષણ કર્યું હોય, ભયના પ્રસંગે
For Private And Personal Use Only