________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
વ્યાપાર
ધન, માલ મીલ્કત નષ્ટ થઈ હોય, જેથી જીવનનિર્વાહના ઉપાય કરવા અસમર્થ હોય, તેમજ ત્રીજી પશુ વિગેરે આજીવીકા માટે અસમર્થ હોય તેવા જે ઉપર જણાવ્યા પ્રમાણે મનુષ્યના વર્ગ હાય, તેઓ પ્રત્યે વિશેષ પ્રકારે દયા ત્યાવી તેમનુ ભરણ પોષણ કરવું. ૧૨૩.
અમાએ જે વિધિયુક્ત કરવું એમ જણાશ્રુ છે તે વિધિ કઈ તે જણાવીએ છીએ:—
-
दत्तं यदुपकाराय द्वयोरप्युपजायते । नातुरापथ्यतुल्यं तु तदेतद्विधिवन्मतम् ॥ १२४ ॥
અર્થ:—જે દાન કરાય છે તે દાન દાતા તથા ગ્રાહક અનૈને ઉપકાર માટે થાય તેમ વિધિ પૂર્વક આપવું. જેમકે રાગી એટલે આતુરને અપથ્ય ન થાય તેવું આપવું, એટલે જેને જે ચેાગ્ય હૈાય તેવું તેને આપવું તે વિધિવાળુ અણુયું. ૧૨૪
વિવેચનઃ—જે અન્ન પાણી અન્યને ઉપકારની બુદ્ધિથી અપાય છે તે દાન કહેવાય છે. તે દાનને આપનાર દાની અને દાન લેનારો ચાચક એ મનનુ તેથી હિત થાય છે. એટલે દાતાને પુન્યના લાભ થાય, અને યાચકને વૃત્તિના લાભ મળવાથી સ તાષ થાય છે, એટલે કે યાચકને દેવા ચેાગ્ય જે હોય, તેજ તેને આપવુ જોઈ એ. નહિ તે અયોગ્ય આપવાથી તેને દુર્ગતિના દુ:ખ ભોગવવા પડે છે. જેમકે તાવ, ક્ષય, ભગદર, શ્વાસ, ખાંસી વિગેરે રાગથી પીડાતા જીવાને અપથ્ય હોય તેવા ખારાકનું ( ઘી, મિષ્ટાન્ન, કે જે પચી શકે તેવા
૧૫
For Private And Personal Use Only