________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૪ વિશેષરૂપે પાત્રતાવાળા છે. તેમને આચારાંગ, દશવૈકાલિક વિગેરેમાં સાધુ ક્રિયાના સિદ્ધાંતે જે જિનવરદેવ વીતરાગ પરમાત્માઓએ ઉપદેશેલા છે તેમની આજ્ઞામાં વિરોધ ન આવે, તેવી રીતે વર્તનારા હેય, સદા તેવી ક્રિયામાં ઉદ્યમવંત હોય, તેવા મુનિઓ પ્રત્યે નિત્ય ભકિતભાવ રાખી પૂજ્યભાવે વિધિપૂર્વક દાન કરવું તે એગ માર્ગ પામવાને પુન્ય વૃદ્ધિને મહાન ઉપાય છે. ૧૨૨
તે સિવાયના બીજા જે હોય તે પ્રત્યે પણ અનુકંપ કરવી તે જણાવે છે --
दीनान्धकृपणा ये तु, व्याधिग्रस्ता विशेषतः । निःस्वाः क्रियान्तराशक्त्या एतद्वर्गों हि मीलकः ॥१२३
અર્થ–જે દીન હેય, અન્ય હેય, કૃપણ હોય, તેમજ જે ગાદિકથી વ્યાધિયુકત હોય, નિર્ધન હય, બીજી ક્રિયા કરવામાં અશકત હય, તે જે વર્ગ હોય તે દાનાથી પિષવા રોગ્ય છે. ૧૨૩
વિવેચનઃ–દીન એટલે કઈ પણ પુરૂષાર્થ કરી આજીવીકા કરવામાં અસમર્થ હોય, અંધા એટલે આંખનું તેજ જેવા ગ્ય કાર્ય કરવામાં અસમર્થ હોય તે આંધળા, પણ એટલે સ્વભાવથી પુરૂષાર્થ કરવામાં પાછા પડેલા હોવાથી દયાપાત્ર છે. તેમજ વ્યાધિગ્રસ્ત એટલે દુષ્ટ, રક્તપિત્ત, હાથપગથી પાંગળા થયેલા, તેમજ ક્ષય, ભગંદર, જલંદર તથા ભૂત, પિશાચ વિગેરેથી ગ્રહણ કરાયેલા, એમ અનેક પ્રકારની વ્યાધિઓથી જે પીડાતા હેય, તેમજ જેમની
For Private And Personal Use Only