________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૩
અર્થ –જે અમુક પ્રકારના લિંગને ધારણ કરનારા અને અમુક પ્રકારના વતેને પાલનારા છે, તેમાં પણ “સારા” પિતાને અર્થે રસોઈ નહિં કરનારા કે કરાવનારા એવા સાધુઓ કે જે વિશેષ રૂપે તેમના સિદ્ધાંતમાં વિરોધ ન થાય તેવી રીતે વર્તતા હોય, તેમને સદા ધ્યાન રાખીને ભક્તિપૂર્વક પિષવા જોઈએ. ૧૨૨
વિવેચન-વ્રત એટલે પાંચ મહાવ્રત-અહિંસા, અસત્ય ચોય, મૈથુન, પરિગ્રહણ જે મહા પાપનાં સ્થાને છે, તેને ત્યાગ કરી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અકિંચન ભાવ રૂપ મહાવ્રત પાલનારા, તે વ્રતમાં રહેલા Kadઘા)ને જે યેગ્ય છે. તેવા પ્રકારે મુનિનું લિંગ, રજેહરણ, મુખવસિકા વિગેરેને ધરનારા જે હોય તે પાત્ર કહેવાય છે. એમાં સામાન્ય રીતે રહેલા મુનિએ ગ્ય પાત્ર ગણાય છે. કારણ કે તે મુનિએ આહાર માટે “રાજા” અનાજ દળતા નથી. તેમ રાંધતા, રંધાવતા પણ નથી. પરંતુ અન્ય ગૃહસ્થાએ પિતાના કુટુંબ અથે રાંધીને તૈયાર કરેલું હોય, તેમાંથી મધુકરી વા બેચરી નામની વૃત્તિને અનુસારે ઘરે ઘરે ફરીને અ૫ અ૫ ભાગને ગ્રહણ કરીને પિતાના જેટલું માત્ર ગ્રહણ કરનારા હોય છે. “ મદુલારામr ગુદા, જે અવંતિ નિરિક્ષા नाना पिंडरया दंता तेण वुच्चंति साहुणोत्ति बेमि ।।५।।
(દશવૈકાલિક અધ્યયન.) મુનિઓનું જે લિંગ એટલે રજો. હરણ, મુખવસ્તિકા, દંડ, પાત્ર રૂપ સાધુ વેષમાં રહેલા મુનિવરે
For Private And Personal Use Only