________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
અવિરોધ ભાવે પાત્રને તથા દીન આદિ વર્ગોને યથાયોગ્ય વિધિયુક્ત દાન કરવાની ઈચ્છા કરવી, તેમાં પિતે કેઈ વિરે. ધ ભાવને આશ્રય ન કર. ૧૨૧ - વિવેચન – પાત્ર એટલે જેઓ દાન કરવા ગ્ય હોય, એટલે દાતારને જે રક્ષા કરવા લાગેલા હોય, તેને તેવા પ્રકારના દાનથી રક્ષા કરે. હવે તે દાન પાત્ર કેણ છે, તે જણાવે છે. દીન અનાથ કે જેનું સ્વરૂપ આગલ કહેવાનું છે, તેઓ પ્રત્યે પિતાની વિભાવવૃત્તિ અનુસાર વિધિપૂર્વક દાન કરવાની પ્રવૃત્તિ ડાહ્યા પુરૂષે રાખે છે. તેમજ પિષણ કરવા ગ્ય જે પૂજ્ય માતા પિતા વિગેરે સ્વકુટુમ્બી જને, જે વૃધ્ધ હોય, તેમને પૂજ્ય ભાવે પિષવા ગ્ય જાણીને યથાયોગ્ય વિધિપૂર્વક પશે, તેમજ આપણા ઘરમાં કરી ચાકરી કરવા માટે રહીને વૃધ્ધ થયા હય, અશક્ત થયા હિય, આપણું કામ કરવા કે બીજી આજીવીકા માટે કાર્ય કરવા અસમર્થ હોય, તેની આજીવીકાને છેદ ન થાય તેવી રીતે પાત્રને દાન કરવું, તેમજ દાન કરનાર કે દાન લેનારને ધર્મને બાધ ન આવે તેવા પ્રકારનું દાન કરવું, તેથી એમ સમજવું કે હળ, મુશલ, ખાણી, ઘંટી, હથીઆર કે જે પિતાને પાપના કારણ રૂપ હય, લેનારને પણ પાપના કારણ થતા હોય તેવી જે જે વસ્તુ હોય તેનું દાન વિરોધી ભાવ રૂ૫ હેવાથી ન કરવું. ૧૨૧
તે વાતનું વિશેષ વિવરણ કરતાં જણાવે છે – व्रतस्था लिङ्गिनः पात्र-मपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन, वर्तन्ते ये सदैव हि ॥१२२।।
For Private And Personal Use Only