________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
આપતાં પ્રથમ કિયા રૂપ મહેટી મહેદી ધર્મકિયા-અનુઠાને જ ઉપદેશ આપે યંગ્ય છે જે અત્યંત ભેળા હોય, તેવાઓ પ્રત્યે અમુક દેવને વાંછે, પૂજે, અમુકને ત્યાગ કરે, એવા પ્રકારના ઉપદેશને છેડીને સામાન્ય ધર્મ દેવ ગુરૂપૂજાનેજ ઉપદેશ ગ્ય છે. ગીતા કર્મચાગ પ્રકરણમાં કહ્યું છે કે “ યુક્તિએ કનકશાનાં નિનામ” બાહા ભાવ માત્રથી ક્રિયામાં જે લેકે રાચી રહ્યા છે, અને અંતરમાં આત્મજ્ઞાન ઉપર લક્ષ કરવામાં અસમર્થ જે હોય તેવા અજ્ઞાની જીવેને બુદ્ધિને ભેદ ન કરે. કારણકે નવીન પરમાર્થિક જ્ઞાનને પ્રાપ્ત કરવામાં તેઓ અસમર્થ છે, તેથી પૂર્વની જે કાંઈ ક્રિયા અનુષ્ઠાન કરતા હોય તેને નાશ ન કરાવવું જોઈએ. ૧૧૯
આમ જ્યારે સામાન્ય પ્રવૃત્તિને ઉપદેશ ભેળા કેને આપવો એગ્ય છે, તે વિશેષ પ્રકારની ધર્મવૃત્તિને ઉપદેશ ક્યારે અપાય? તે જણાવે છે –
गुणाधिक्यपरिज्ञानाद, विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां, वृत्ताधिक्यं तथात्मनः ॥१२०॥
અર્થ –ગુણેમાં અધિક્તાનું જ્ઞાન થવાથી વિશેષ પ્રકારે તેમાં શ્રદધાભક્તિ થતાં, અન્ય દેવે ગુરૂઓ પ્રત્યે વૈષ ઈર્ષ્યા વિના વિશેષ પ્રકારને લાભ આત્માને થાય છે. ૧૨૦
વિવેચન – ડેમાં રહેલા ગુણનું યથાર્થ જ્ઞાન થયા પછી એટલે કયા દેમાં કયા ગુણો રહેલા છે, અને કયા
For Private And Personal Use Only