________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
પુરૂષ બની જાય. તે વાત ખાઈએ સાંભળી, તેથી સંજીવનીની તપાસ કરવા લાગી; પણ તેના આકાર, રંગ, સ્વાદ વિગેરે સ્વરૂપને નહિં જાણતી હેવાથી વડની નીચેની વનસ્પતિને કાપી કાપીને બળદને ખવડાવવા લાગી. તેમાં ચારૂ સંજીવનીનું ભક્ષણ પણ ભેગું કરાયું તેથી તે અરાલ પુરૂષ રૂપે બની ગયે તે બાઈ તથા પુરૂષ આનંદ પામતા પિતાને સ્થાને ગયા.
અહિં સંજીવનીનું સમ્યગ જ્ઞાન ન હોવાથી તે બાઈ અભેદ ભાવે સર્વ ચારને ચરાવતી, તેમાં સંજીવની ભેગી આવી જવાથી જે કૃત્રિમ બળદ હવે તે ફરીને પિતાના મૂલ રૂપે પુરૂષ થયે. તેમ ધર્મના ઉપદેશ આપનારા પૂજ્ય ગુરૂઓ જેઓને સમ્યગ પ્રકારનું જ્ઞાન કે વિવેક નથી તેવા પશુ જેવા શિષ્ય જ્યાં સુધી શુદ્ધ પ્રવૃત્તિમાં આવવા સમર્થ થયા ન હોય ત્યાં સુધી દેવપૂજા, ગુરૂભક્તિ, તપ, જપ વિગેરેમાં સામાન્ય ભાવે દેવ, ગુરૂ, ઘર્મની ભક્તિ, પૂજા આચરણમાં જે પ્રવૃત્તિ કરતા હોય, તે કરવામાં ઉત્સાહ આપે છે અને પ્રવૃત્તિ કરાવે છે, તે પણ જ્યાં સુધી વિશેષ પ્રકારે સાધ પૂર્વકસાન ન થાય ત્યાં સુધી કરાવે છે. માટે તેમ કરવામાં જરા પણ દોષ નથી થતું. જે સર્વ પાસે કરવામાં નિષેધ કરે એટલે ચારિસંજીવની ન્યાય ન આચરે તે, દેવગુરૂની પૂજાભક્તિ વગેરે સદગુણુ વધારવાના કાર્ય રૂપ ઈષ્ટસિદ્ધિ કેવો રીતે થાય? માટે આ ઉપર જણાવેલે ઉપદેશ તેવા પ્રકારના જીવ પ્રત્યે કેવી રીતે દેવા ગ્ય છે તે કહે છે જ્યાં સુધી સમ્યગૃહરિને મેગ્ય ભૂમિકામાં જીવ ન આવ્યા હોય, ત્યાં સુધી વિશેષ રૂપે તે સમ્યગદર્શન સંબંધિ ઉપદેશ નહિ
For Private And Personal Use Only