________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
""
એકદમ ગભરાણી. હવે શું કરવુ તેની ચિંતામાં પડી. જેમ કાઇ અભાગિણીએ પુત્રની પ્રાપ્તિ માટે પતિ ઉપર મંત્રપ્રયાગ કરતાં પણીનો નાશ થયા એટલે એવી કહેવત પડી છે કે “ લેને ગઈ પૂત વા ખા ગઇ ખસમ હું' પુત્ર મેળવવા ગઈ હતી પણ તેતે ન મળ્યા. ઉલટા પતિદેવન ખેાઇ આવી. આમ બહુ દુ:ખ પૂર્ણાંક પશ્ચાત્તાપ કરતી પતિને લઈને વર્ગડામાં જઈને લીલું લીલુ ઘાસ રાવે છે, એમ ઘણા કાલ ગયા. એક વખત તે ખાઈ અળદને ઘાસ ચરાવતી થાકેલી છતાં એક વડની નીચે વિશ્રાંતિ લેવા બેઠી હતી, તે વખતે કાઈ વિદ્યાધરનુ જોડલું એક વિમાનમાં ગમન કરતું હતું એ વડ નજીક આવ્યુ, અને મદને ચરાવતી તે ખાઈને વિષાદ કરતી જોઈ ને વિદ્યાધરી તેના પતિને પૂછવા લાગી કે હે સ્વામિન્ ! આ ખાઈ વિષાદ પામતી આ બળદને કેમ થરાવે છે? તેના દુ:ખનું કારણ શું છે? ત્યારે તે વિદ્યાધર પતિ પોતાની સ્ત્રીને જણાવે છે કે આ સાચા બળદ નથી, પણ આ ખાઈએ મૂખાઈ કરી જડીબુટ્ટી ખવરાવી અળદ મનાવ્યા છે. હવે તે ખાઇ તેના દુ:ખથી પશ્ચાતાપ કરતી દુ:ખ પામે છે, એટલે હાથે કર્યા હૈયે વાગ્યા છે. તે વાત સાંભળી, કુણા હૃદયવાળી તે વિદ્યાધરી પતિને અત્યંત આગ્રહ અને આજીજી કરતી તે ખાઇના દુ:ખને અંત કેવી રીતે આવે તેના ઉપાય પૂછે છે, ત્યારે વસ્તુનું સત્ય નિદાન જાણનારા વિદ્યાધર પતિ કહે છે કે, આ વડની નીચે થડમાં મૂલની પાસે ચારૂ સજીવની નામની ઔષધ ઉગેલી છે, તેનું જો આ બળદ ભક્ષણ કરે તા ખળદપણાના ત્યાગ કરી પા
For Private And Personal Use Only