________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
ને ભેગ વા ઉપગ ન કરવું જોઈએ, તેમજ તેઓની જે કાંઈ ધન, સુવર્ણ, રૂખ્ય આદિ મિલ્કત હોય તેને તીર્થમાં એટલે દેવમંદિર, ધર્મશાળા, ઉપાશ્રય ધ્યાન સમાધિ રહે તેવા સ્થાનકેમાં જે યોગ્ય હોય તેવા પ્રકારે તેમની ઈચછાને અનુસરે વ્યય કરે. દેવને ઘરવા યેગ્ય આભૂષણે કરાવીને તે દેવને સમર્પવા. જે તેમની ઈચ્છા અનુસારે તે દ્રવ્યને વ્યય ન કરતાં પોતેજ તે ગ્રહણ કરે તે તે પૂના મરણની અનુમતિ કરવાનો પ્રસંગ આવે છે. અર્થાત્ ગુરૂઘાત કરવાનું મહાપાપ લાગે છે તેમજ તે પૂનાં બિમ્બ–પ્રતિમા કરાવી, તેમની પ્રતિષ્ઠાદિ સંસ્કાર કરાવીને યેગ્ય સ્થાને સ્થાપન કરી, ધૂપ, પુષ્પ, ચંદન, વિલેપન, સ્નાન વિગેરે પૂજન વિધિ કરવી. અહિં કઈ કનો મત છે કે તે પૂજ્ય કરાવેલા દેવચમાં પૂજા સેવા કરાવવી. તેમજ તે પૂના દેહોત્સર્ગ (મરણું) ક્રિયા મહા મહોત્સવ પૂર્વક કરાવવી, તેમના પ્રત્યે મહાન આદરપૂર્વક સર્વ ક્રિયા કરવી. ૧૧૫.
હવે દેવપૂજા વિધિ કહે છે – gsૌ ઝિના , વ સ્તોત્રે શનૈઃ देवानां पूजनं ज्ञेयं, शौच श्रद्धासमन्वितम् ॥११६॥
અથ–પુ, બલિ, વસ્ત્રો તથા સારા અલંકારવાલી સ્તુતિઓ વડે દેવેની પૂજા કરવી. તે પણ પવિત્રતા તથા શ્રદ્ધાથી યુક્ત કરવી. તે દેવપૂજા વિધિ જાણવી. ૧૧૬.
વિવેચન –પુ એટલે કુલ જેવાં કે જાઈ, જુઈ,
For Private And Personal Use Only