________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સચ્ચિદાન દમય મેક્ષ પણ સિદ્ધ થાય છે. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ ચાર પુરૂષાર્થને ખાધ ન આવે તેમ ગૃહસ્થા સંસારમાં તેમને યોગ્ય રીતે પ્રવૃત્તિ કરે છે. અને ચેાગીએ એક આત્મધર્માંને જરા પણ હાનિ ન થાય તે માટે અપ્રમાદી રહીને તેમાં યોગ્ય પ્રવૃત્તિ કરે છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે ગુરૂ આદિત્તુ અનિષ્ટ જ્યાં હોય તે કાર્યોથી પાછા વલીને તેમનુ અહિક અને પરલૌકિક હિત થાય તેમાં પ્રવૃત્તિ કરવી. તેમજ ધર્મ, અર્થ કામ અને મેક્ષ એ ચાર પુરૂષાર્થાને જ્યાં બાધા ન થાય તેવા કાર્ય માં તેઓ જોડાય છે એટલે નિવૃત્તિ માર્ગોમાં પ્રવૃત્તિ થાય તેવા કાર્ય કરે છે. તેથી તેઓના પુરૂષાર્થ ની સફળતા થાય છે અને અતિ દુર્લભ મનુષ્ય ભવ ધર્માદિ પુરૂષાર્થ કરવાથી સલ અને છે, અન્યથા નથી અનતા ૧૧૪.
तदासनाग्रभोगश्च तीर्थे तद्वितयोजनम् । तद्विम्बन्याससंस्कार, ऊर्ध्वदेह क्रिया परा ॥ ११५ ॥
અ:--તે ગુરૂવના આસનાદિકનો ભોગ ન કરવા. તેમજ તે ગુરૂ આદિનું જે ધન હોય તેનેાતી માં મેગ્ય વ્યય કરવા, તેમજ તે પૂજ્ય ગુરૂ આફ્રિકની પ્રતિમા કરા વવી, તેમજ તેઆના ઉધ્ધ દૈહિક સબ શ્રી જે ક્રિયા વ્યવહારથી કરાતી હોય તે પણ કરવી. ૧૧૫.
વિવેચનઃ—જે માતા, પિતા, ગુરૂજન વિગેરે પૂજ્યેાના આસન, શયન માટેની શય્યા, ભેજન સંબધો પાત્રો આદિ તેઓને ભાગ, પિરભાગ કરવા ચેાગ્ય સવ વસ્ત્ર પાત્ર વિગે
For Private And Personal Use Only