________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ અવસર ન હોય તેવા વખતે પણ ચિત્તમાં તેમનું નામ સ્મરણ કરીને નમન, પૂજન, ગુણત્કીર્તન કરવું. ૧૧૧
વિવેચન ––ઉપર જણાવ્યા તે પૂજ્ય માતા પિતાદિ ગુરૂવર્ગને વંદન, પૂજન અવશ્ય કરવું જોઈએ, તે પણ ત્રણે કાલસવાર, બપોર અને સાંજે એટલે ત્રણ સંધ્યા સમયે ગુરૂ આદિ તથા ઈષ્ટદેવને વિનય, આદર, ભકિતપૂર્વક નમન કરવું, શરીરના પાંચે અંગ (બે ઢીંચણ, બે હાથ અને મસ્તક) ને ભૂમિએ અડાડીને નમસ્કાર કરે, એગ્ય ભેજન કરાવે,
ગ્ય વસ, પાત્ર, વિગેરે વસ્તુને સમર્પણ કરે, કદાપિ દૂર રહેલા હોય તે સાક્ષાત્ દર્શન ન કરી શકે તે પણ ત્રણે કાલ સમયે ચિત્તમાં તેમના પ્રતિબિંબને આરેપ કરીને, દેવગુરૂ માતા પિતાદિકને પ્રીતિ, ભકિતપૂર્વક પૂજન વંદન કરે, ગુણસ્તુતિ કરે. ૧૧૧
તેમજ બીજું પણ જે આવશ્યક–કરવા યોગ્ય છે તે જણાવે છે –
अभ्युत्थानादियोगश्च, तदन्ते निभृतासनम् । नामग्रहश्च नास्थाने, नावणेश्रवणं क्वचित् ॥ ११२ ॥
અર્થતે પૂજ્ય ગુરૂ આદિને આપણી પાસે આવતા દેખીને ઉભા થઈ સામા જવું અને અને ગ્ય આસન ઉપર બેસાડવા વિગેરે કરવું, તેમજ અગ્ય સ્થાને તેમનું નામ યાદ ન કરવું તેમજ તેઓની નિંદા ન સાંભળવી. ૧૧૨
વિવેચન –તે પૂજ્ય ગુરૂઓ, માતા, પિતા, કલાચાર્ય
For Private And Personal Use Only