________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
દયા, દાન, બ્રહ્મચર્ય, ક્ષમાદિક સર્વ શુદ્ધ આચાર પાળવા, તેમજ તપ કે જે કર્મને તપાવે, મનને શુદ્ધ બનાવે, પાપ વ્યાપારને દૂર કરાવે તે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, આયંબિલ, અલ્પ આહાર, વૃત્તિસંક્ષેપ વિગેરે તપ કરો એ બાહ્યત૫ તેમજ વિનય, વૈયાવૃત્ય, શાસ્ત્રોને અભ્યાસ, ધ્યાન, ઇંદ્રિયજય, વિગેરે અત્યંતર ત૫ જાણવે. તેમજ મુક્તિ એટલે સર્વ કર્મ મલને દૂર કરીને સચ્ચિદાનંદમય આત્માને કર્મ રહિત કરી અત્યંત શુદ્ધ કરે તે મક્ષ કહેવાય. તે મેક્ષ ઉપર છેષ ન રાખ એટલે મેક્ષના સ્વરૂપ પ્રત્યે અનાદર ન રાખવે, પણ પૂર્ણ શ્રદ્ધાથી મોક્ષ માર્ગ તરફ પ્રેમ પૂર્વક પ્રવૃત્તિ કરવી. એમ ગ તત્વની મીમાંસા કરતા મહાન ગીલોએ પૂર્વ સેવાનું નિરૂપણ કર્યું છે. ૧૦૯
આ વાતને કમ પૂર્વક જણાવતાં કહે છે કેमाता पिता कलाचार्य-एतेषां ज्ञातयस्तथा ॥ वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गः सतां मतः ॥११०॥
અર્થ:--માતા, પિતા, કલાચાર્ય તેમજ તેમની જ્ઞાતિના લોકો અને સંબંધીઓ તેમજ વૃદ્ધો, ધર્મને ઉપદેશ કરનારા વિગેરે ગુરૂ વર્ગ કહેવાય છે એ સંત–સાધુ પુરૂષને મત છે. ૧૧૦
વિવેચનઃ-માતા તે જન્મ આપનાર બાઈ, પાલન કરનાર બાઈ, આપણા ઉપર વાત્સલ્ય કરનાર બાઈને પણ માતા તુલ્ય માનવી. તેમજ પિતા જન્મના કારણમાં ઉપાદાન કારણ ભૂત પુરૂષ, વિદ્યા ભણાવનાર ગુરૂ, આપણું
For Private And Personal Use Only