________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
સદાચાર, તપ તથા મુક્તિ ઉપર અદ્વેષ તેજ પૂર્વસેવા કરૈલી છે. १०७
વિવેચન:-આત્મા તથા કર્મ વિગેરેના લક્ષણની ચર્ચા પૂર્ણ કરીને પૂર્વે કહેલા યોગ વિચારોને અનુસારે ચિત્તને શુદ્ધ કરતા અધ્યાત્મ યાગ પ્રાપ્ત થાય છે. તે અધ્યાત્મ ચેગની પ્રાપ્તિને માટે પૂર્વ સેવા એ જ પૂર્વ ભૂમિકા રૂપ છે. કારણ કે પૂર્વ સેવાના ચેગે આત્મા ચોગ ૨૫ મહાપ્રાસાદ ઉપર ચઢી શકે છે. એટલે પૂર્વ સેવા એ મહેલનુ પ્રથમ પગથીયું જાણવું. આ પ્રમાણે સર્વ શાસ્ત્રોના સારી રીતે અનુભવ પૂર્વક અભ્યાસ કરનારા તત્રજ્ઞો એટલે ચેાગાદિ શાસ્ત્રોને જાણનારા યાગીદ્રો જણાવે છે. પૂર્વ સેવા કેવા પ્રકારની હાય છે તે જણાવે છે:--જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, તથા ક્રિયામાં અપ્રમાદી હાવા છતાં સર્વ જીવેને મેાક્ષ માર્ગ તાવનારા જે હાય તે ગુરૂ જાણવા. તેવા પૂજ્ય ગુરૂઓના શ્રદ્ધા પૂર્વક વિનય, ભક્તિ, આદર, કરવેા ત ગુરૂસેવા. દેવ પૂજા જે દેવા ઉત્તમ આત્મગુણેાથી પૂર્ણ હાય એટલે સવ જીવાત્માઓ પ્રત્યે અપૂર્વ કૃપા-પ્રસાદ કરતા હેય તેવા આત્મ સ્વરૂપથી દિવ્ય રૂપે શાભતા હોય તે દેવા ક વાય છે, તેમની પૂજા કરવી, સ્તુતિ કરવી, તેમજ તેમનુ ધ્યાન કરવું, તેમના નામની માલા ગણવી તે દેવપૂજા આદિ વડે જે અન્ય પૂજા કરવા યોગ્ય માતા, પિતા, વૃદ્ધ આફ્રિ તેમની પણ પૂજા કરવી તે વાત આગળ જણાવે છે. તેમજ સદાચાર એટલે સારા યમ-વ્રત, નિયમ એટલે અનેક પ્રકારના ઈંદ્રિયે ને મનના નિગ્રહ કરનારા અભિગ્રહો,
1
For Private And Personal Use Only