________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
ઉદ્યમવંત હોય છે, તેમ કાંઈક આળસુ પણ હોય છે, તે કારણે ત્યાં રાજસ ભાવવાહી પ્રકૃતિનું વિશાલપણું છે એટલે આખા બ્રહ્માંડમાં બ્રહ્મદેવથી માંડી તંબ સુધી એ પાપમય પ્રકૃતિનું વિશાલ રાજ્ય પ્રવરી રહેલું છે. ત્યાં બધે જે પ્રકૃતિ એક સ્વભાવવત હોય તે સર્વ આત્મા એક સાથે નિર્મુક્ત પ્રકૃતિવાલા થવા જોઈએ. કારણ કે પ્રકૃતિને એક જ સ્વભાવ હોવાથી સર્જન એક સાથે બને તેમ તમે ઈરો દે, તેવી જ રીતે પ્રકૃતિને નિવૃત્ત થયેલા અધિકાર જેમ એક વિશેષ વ્યક્તિને થાય છે, તેજ સાથે સર્વ બ્રહ્માંડવતી જીવાત્માને મુક્તિ પણ એક સાથે જ માલવી જોઈએ, એટલે સર્વ પુરૂ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ વિગેરે અનુષ્ઠાન કરવા પૂર્વક એક સાથે માયા પ્રકૃતિથી મુક્ત થવા જોઈએ, પણ એમ બનતું જોવામાં નથી આવતું. ૧૦૮
એવી રીતે વેગ શાસ્ત્રમાં યોગનું જે માહાસ્ય જણાવ્યું છે, તે સર્વને પ્રાપ્ત થતું નથી, પણ જેણે એવી ગ્યતા પ્રાપ્ત કરી હોય તેવાઓ પણ બહુ દુઃખપૂર્વક મહામહેનતે પદયથી પ્રાપ્ત કરે છે, એ વાત વિસ્તારથી કહીને હવે પૂર્વે કહેલી પૂર્વ સેવા પ્રાપ્ત કરવાને ક્રમ જણાવતાં કહે છે
पूर्वसेवा तु तन्त्रज्ञै-र्गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्य-द्वेष थेहप्रकीर्तिता ॥१०९॥ અર્થ:-તંત્રને જાણનારાઓએ ગુરૂસેવા, દેવપૂજા,
For Private And Personal Use Only