________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२००
આવે તે, એક વ્યક્તિ ઉપરથી જ્યારે તેની પ્રકૃતિની સત્તા હઠી જાય ત્યારે સર્વ આત્મા ઉપરથી એક સાથે તેની સત્તા ઉઠી જવાના પ્રસંગ ખને, એ તે ખલથી પણ આપણે સ્વીકાર કરવા પડે છે પણ તેવુ તે અનુભવાતું નથી. ૧૦૭
વિવેચન:-જો આપણે પ્રકૃતિ રૂપ માયાને વિચિત્ર સ્વભાવને ધરનારી ન માનીએ અને એક સ્વભાવવાલી માનીએ તે એક મહાન દેષ આવે છે. તે આ પ્રમાણે છે:— જો પ્રકૃતિમાં અવિચત્રિત એક સ્વભાવ સા હાવાથી એ વ્યક્તિ ઉપરથી અધિકાર દૂર કરતા, સ આત્મા ઉપરથી એક સાથે અધિકારને દૂર કરનારી થવી જોઈ એ, કારણ કે એક સ્વભાવના સામર્થ્ય થી એમ મનવાના પ્રસંગ આવે છે. જો એમ ન અને એટલે એક વ્યક્તિ ઉપરથી અધિકાર ત્યાગ કરતા સર્વી ઉપર અધિકાર ત્યાગ ન કરે તે તેને એક સ્વભાવ કેવી રીતે સિદ્ધ થાય ? મીજી રીતે એક સ્વભાવના અભાવ પ્રાપ્ત થાય છે. ૧૦૭ કહેવાય છે:—
-
હવે બીજું દૂષણ तुल्य एव तथा सर्गः सर्वेषां सम्प्रसज्यते । બ્રહ્માદ્દિ-સમ્ન-પર્યન્ત, જ્યં મુક્ત્તિઃ કાષના IIo૦૮૫
↑
અથ—તેમજ સર્વ જીવે એટલે બ્રહ્માથી આર’ભી સ્તબ સુધી બધા પદાર્થો ઉપર માયા એટલે પ્રકૃતિનું સર્જન એક સાથે થઈ જાય, અને સર્વ આત્મા એક સાથે સત્સાધન યુક્ત મુક્તિ પણ મેળવે. ૧૦૮
વિવેચન:--તે પ્રકૃતિના એક સ્વભાવ જ સ્વીકારવામાં આવે તે તેના બધા કાર્યો સરખા પરિણામવાલા જ
For Private And Personal Use Only