________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
વિવેચન –અહિં પણ પુરૂષ અને પ્રકૃતિના તેવા તેવા સ્વભાવે દરેક વ્યક્તિ રૂપ પુરૂષ-જીવાત્મામાં જુદી જુદી રીતના વિચિત્ર ભાવવાલા દેખાય છે. તેમાં પ્રકૃતિને એવા પ્રકારને વિચિત્ર સ્વભાવ જ માનવે તે યંગ્ય જ છે. તેવું જે ન હોય તો એક આત્માથી પ્રકૃતિની ભિન્નતા થતાં જે પ્રકૃતિ સર્વત્ર એક સ્વભાવવાળી હોય તો સર્વ આત્મા પર બ્રહ્મા રૂપ મુક્ત બની જાય. એક સાથે સર્વ સંસાર ખાલી થાય, પણ તેમ તે નથી અનુભવાતું, માટે પ્રકૃતિ વિચિત્ર સ્વભાવવંત સિદ્ધ થાય છે. જે આત્માને તેની પ્રકૃતિને અધિકાર નિવૃત્ત થયેલ છે, એટલે પ્રકૃતિની સત્તા જીવ ઉપરથી કંઈક અંશે ઓછી થયે છતે આત્મા છેલ્લા પુદગલ પરાવર્તનમાં આવે છે. એટલે એકથી વધારે પુદગલ પરાવર્તનમાં ભમવા નથી તે આત્મા તે અધ્યામ ગની પ્રાપ્તિને અધિકારી થાય છે. અને બીજાને અનેક મુદ્દગલ પરાવર્તનમાં ભ્રમણ કરવાનું હોય છે. આ બધું વિચિત્ર સ્વભાવવાલી પ્રકૃતિને ઘટે છે. એટલે ઉપર જે વાત જણાવી છે તે આવર્તને ભેદ થવાથી છેલ્લા પુલ પરાવર્તન રૂપ સંસાર બાકી હોય ત્યારે ઘટે છે, એ વાત સમ્યગુ-યથાર્થ રીતે વિચારીને કહીએ છીએ. ૧૦૬
જે છેલ્લા આવર્તમાં આમ બને છે તેમ ન માનીએ તે દોષ આવે છે તે વાત જણાવતાં કહે છે –
अन्यथैकस्वभावत्वा-दधिकारनिवृत्तितः। एकस्य सर्वतभावो, बलादापद्यते सदा ॥१०७॥ અર્થ-જે પ્રકૃતિને એક સ્વભાવ જ સ્વીકારવામાં
For Private And Personal Use Only