________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
કાલથી આરભીને માક્ષની પ્રાપ્તિ થાય તેવા શ્રેષ્ટતર કલ્યાણની ઉત્તરાત્તર વૃધ્ધિ થતી જાય છે. અને ભવિષ્યકાલે અત્યંત શ્રેષ્ઠ બુધ્ધિના પ્રકૃષ્ટ પ્રભાવ પુન્યના ઉત્તમ પરિપાકથી વિશેષ પ્રકારે પ્રગટે છે. જેમકે ઉત્તમ એવા મંત્રા મણિ ચિંતામણિ આદિ, તથા ઔષધિએ જેમ જેમ શ્રધ્ધા આદર પૂર્ણાંક સેવવામાં આવે છે તેમ તેમ સારા પ્રકારના મૂળ રૂપ લેગને આપે છે. તેવીજ રીતે આ અધ્યાત્મ યોગ, શ્રધ્ધા, પ્રૌતિને આદર સહિત અભ્યાસ પૂર્વક સેવવાથી સમ્યગ્રંદ ન, જ્ઞાન, ચારિત્રચેગની અનુક્રમે વૃધ્ધિ થતાં આત્માને લાગેલા ક`મલન ક્ષય કરીને, આત્માના સદા રહેનારા સહુજ સુ ંદર સ્વભાવ પ્રગટ કરતા, સદા હિતકર, સદ્ ચારિત્ર રૂપ વ્યાપારને કરતા, પરમાન ંદ રૂપ કલ્યાણુને પામે છે. આ શ્રીમાન્ ગોપેન્દ્ર ચેગીન્દ્રને મત મતિમાન જનાને અત્યંત માન્ય થાય છે. ૧૦૪
શ્રી ગોપેન્દ્ર યોગીન્દ્ર આ પ્રમાણે યોગ સબ ંધી વસ્તુ સ્થિતિનું પ્રતિપાદન કરીને કહે છે:~
उभयोस्तत्स्वभावत्वा-तदावर्तनियोगतः । યુથતે સર્જમેનૈત-નાન્યયંતિ મનીવિગઃ ॥o૦॥
અર્થ:—પુરૂષ તથા પ્રકૃતિ એ ખતેના પોત પોતાના તેવા તેવા સ્વભાવને ચેગે જીવ સંસારમાં પરાવત પામે છે, અને બીજા ભિન્નત્વ સ્વભાવને પ્રગટ કરતા એક ખીજાથી છુટા પણ થાય છે. આ વાત અનેકાંત ભાવે વિચારતાં વ્યથાયોગ્ય ઘટે છે પણ એકાંતવાદે વિચારીએ તેા ડાહ્યા પુરૂષની દૃષ્ટિમાં ઘટતું નથી. ૧૦૫
For Private And Personal Use Only