________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
સુધી એકાંત ભાવે ઉગ્ર-ભયંકર પાપમય પ્રકૃતિને ક્ષીણુ ન કરી શકે, ત્યાં લગી તત્ત્વને જાણી શકતા નથી. વળી સાત કર્મીની પ્રકૃતિની એક કાયાકોડી સાગરોપમની ઉપરની કદળની સ્થિતિના ક્ષય કરી એક કાડાકાડીની અંદર નથી લાવત, ત્યાં લગી સત્ય જ્ઞાન પામવાના અવકાશ નથી આવતા. એ યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વ કરણ કરતા, માહની ગ્રંથીને ભેદતા, આત્મા સમ્યગદર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરીને કુશળ બુધ્ધિમય સત્ય વિવેકને પામે છે, પરંતુ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે જે મહુષિઓએ કહ્યાં છે, તે ખાં અનુષ્ઠાના પૂર્વકાલીન પાપ નાશ કરવા શિકિતમાન નથી થતા. આવા પાપ રહીત શુ બુધ્ધિવંત આત્મા મુકિતપથમાં પ્રવૃત્તિ કરનારા જાણવા. પરંતુ એકાંતથી સર્વ પાપના નાથ નથી થતા, પશુ કેટલાએક માહ રૂપ પાપનો નાશ થવાથી, સમ્બવિવેક જાગેલે હોવાથી તેના યમ નિયમ વિગેરે સદાચાર ક્રમે ક્રમે સવ પાપને ક્ષીણુ કરવા સમર્થ થાય છે એમ સમજવું. ૧૦૩
ततस्तदात्वे कल्याण-मायत्यां तु विशेषतः । मन्त्राद्यपि सदा चारु, सर्वावस्थाहितं मतम् ॥ १०४ ॥
અ:—તે વિવેક બુધ્ધિથી કલ્યાણ થાય છે. ભિવષ્યકાલમાં ક્રમે ક્રમે વિશેષ પ્રકારના કલ્યાણમય ધર્મ પુન્યને વધારે થતા, અનેક મણિ મંત્ર આદિ સુંદર, હિતકર સિધ્ધિઓને તે આત્મા પામે છે. ૧૦૪
વિવેચન:-પ્રકૃતિના અધિકાર એટલે દૃમાણુ દૂર થતાં કુશલ બુધ્ધિ વિવેક બુધ્ધિ પ્રગટે છે, અને કુશલબુધ્ધિના પ્રાપ્તિ
For Private And Personal Use Only