________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
પૂર્વકાલીન પુદ્ગલ પરાવર્તનમાં રખડવાને ગ છે તે નથી મટયે, તે જ કારણે રાજસ, તામસ, પ્રકૃતિના વિકારમય કાલને જે અધિકાર–સત્તા તે તે જીવાત્મા ઉપરથી દૂર થઈ નથી, એટલે પ્રકૃતિમય સંસારમાં જ રખડવાને તે જીવને વ્યાપાર કાયમ હોવાથી સંસાર બ્રમણ પણ કાયમ છે. ૧૦૨
એ પ્રકૃતિને વ્યાપાર કેવી રીતે આત્માને કબજે રાખે છે તે જણાવે છે –
जिज्ञासायामपि ह्यत्र, कश्चित्सगो निवर्तते । नाक्षीणपाप एकान्ता-दाप्नोति कुशलां धियम् ॥१०३॥
અર્થ_એવા પ્રકારની જીજ્ઞાસા થવા માટે પણ આત્માને કેટલાક સર્ગને પુરૂષ પ્રકૃતિમય કાલ વીતાવ પડે છે. જ્યાં સુધી એકાંતથી પાપને ક્ષય ન થાય ત્યાં લગી શુદ્ધ ધર્મની બુદ્ધિ આત્માને નથી થતી. ૧૦૩
વિવેચન –આત્માનું ગ સ્વરૂપ જાણવાની ઈચ્છા હોય તે પણ અનેક વખતના અભ્યાસના ચગે અધિકાર કરાયેલ વિષયભૂત અધ્યાત્માદિ વેગે યથાર્થ જ્ઞાન થાય તે પણ કેટલાક સર્ગ એટલે જન્મ, મરણ કરતા કરતા અસં
ખ્યાત કાલ થતાં (પ્રકૃતિ પુરૂષ ૩૫) આત્મા અને કર્મ રૂપ પ્રકૃતિને સંબંધ છેડવાની પ્રવૃત્તિ થાય છે, એ સંબંધ અમુક અંશે છુટતાં આત્મા નવા પાપ કર્મ ન કરતાં પૂર્વકાલીન પાપને છેડતે પુરૂષાભિભવ એટલે આત્માની શકિતને રૂધનારા રાજસ, તામસમય પ્રકૃતિ રૂપ પાપકલ્મષથી ઘણે અંશે દૂર થાય છે. ત્યારે કુશલ બુધ્ધિવંત બને છે. જ્યાં
For Private And Personal Use Only