________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
આત્મા અપુન ધક ભાવને નથી પ્રાપ્ત કરતા, તેમજ આ સત્યમા ને પામવાની જીજ્ઞાસા પણ નથી ઉપજતી, તેા પછી તત્ત્વના અભ્યાસ કેવી રીતે કરી શકે? નજ કરી શકે. ૧૦૧
તે વાતને જણાવતાં કહે છે કે
क्षेत्ररोगाभिभूतस्य यथात्यन्तं विपर्ययः । તદલેવાય વિજ્ઞેય-સ્તવાવનિયોસઃ ॥ ૨૦૨ ||
અર્થ: ક્ષેત્રના સંસગ થી થયેલા રોગથી દુ:ખી થતા જીવાને જેમ મતિના ભ્રમ થાય છે, તેવી રીતે છેલ્લા સિવાયઅનેક પુદ્ગલ પરાવમાં ભમનારાને પણ અજ્ઞાન દ્વેષથી વિપરીત ભાવ રહેતા હોવાથી દુ:ખજ હોય છે. ૧૦૨
વિવેચન: કઈ એક જીવ વિશેષ દેવદત્તને અમુક ક્ષેત્ર એટલે ગામમાં વાસ કર્યા પછી કાંઈક કુષ્ઠ રોગ ઉપજે છે, ત્યારે અજ્ઞાન દશાવાળા જીવ અહિ આં અમુક ખરાખ હવા છે. મારે લેણુ" નથી તેથી મને અમુક રાગ થયા છે, એવું માનતા મતિના ભ્રમમાં પડે છે, પણ ક દોષ કે આહારની અશુદ્ધિને વિચાર જ નથી. તેનાજ જેવા રાજસ, તામસ, સાત્વિક પ્રકૃતિના પ્રધાનાર્દિક વિકારો વડે જ્ઞાન ઉપર અત્યંત કઠણ આવરણને કારણે છેલ્લા પુદ્ગલ પરાવર્તનના ભાવને નહિ પામેલે જીવ પણ જાણવા, એમ શ્રીમાન ઉપેદ્રના મત પ્રમાણે રાજસ વિગેરે પ્રકૃતિના અધિકારથી નિવૃત્ત નથી થયા તેને અધ્યાત્મભાવ આદિ વેગમાર્ગની પ્રવૃત્તિના અધિકાર નથી પ્રાપ્ત થતુ. તેવાને માને પામવાની જીજ્ઞાસા પણ નીજ થતી. કારણ એજ છે કે તે આત્માને છેલ્લા વિનાના
For Private And Personal Use Only