________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
નથી ત્યાં સુધી પુરૂષને યથા તત્ત્વમામાં પ્રવેશ કરવાની ઈચ્છા થતી નથી. ૧૦૧
<<
વિવેચન:-શ્રીમાન ગોપેન્દ્ર ભગવાન મહા યોગીરાજ એમ જણાવે છે કે સત્ય, રાજસૂ, તામસ રૂપ પ્રધાન નામવાલી ત્રિગુણાત્મિકા પ્રકૃતિએ સાથેની પુરૂષ (આત્મા) ની સામ્ય અવસ્થા રૂપ સંબંધ તથા વ્યાપાર સર્વથા ત્યાગ નથી કરતા, એટલે આત્મા તે પ્રકૃતિએના સંબંધથી પરાભવ પામીને આત્મસ્વરૂપને ભુલેàા રહે છે. ત્યાં લગી હુ અને મારૂ અને પારકું એવી પ્રધાન રૂપ પ્રકૃતિથી ભ્રાંતિમાં બુડેલે રહે છે ત્યાં સુધો તે પુરૂષ સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ વિવેકભાવને નથી પામતા. કહ્યું છે કે—
त्रैगुण्यविषया वेदा, निगुण्यो भवार्जुन ! | दो नित्यत्वस्थौ, निर्योगक्षेम आत्मवान्
19
અ:—À અર્જુન ! ત્રણ ગુણવાળી પ્રકૃતિના ઉપદેશ આપનારા માત્ર વેદના વચનેાજ છે, અને સત્ત્વ, રાજસ, તામસ એ ત્રણ ગુણરૂપ પ્રકૃતિએ વડે કર્મકાંડ, હવન, હોમ, દાન, ભાગ કરતાં સંસારના વિષયભાગની પ્રાપ્તિ થાય છે. તે વિષયના ભાગમય સંસારનું સુખ તે તે અનિત્ય છે. ક્ષણે ક્ષણે વિનાશ ચત્રાવાલુજ છે, તે માટે તુ ભેગલની ઇચ્છાવાલા વેદની આજ્ઞાને છેડીને, ત્રણ ગુણ રૂપ પ્રકૃતિના વ્યાપારને ઇંડીને, રાગદ્વેષમય ભેગની લાલચને ત્યાગ કરી નિત્યસુખના સ્થાન રૂપ સાત્વિક પ્રકૃતિને ગ્રહણ કરીને અષધકભાવને ભજ. ( ગીતા લૈક ૨૦૪૫) તેજ કારણે
૧૩
For Private And Personal Use Only