________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ર અપુનબેધક નથી રહેતી, કારણકે અર્ધ પુગલ પરાવર્તનમાં પણ અનંતા ભાવમાં ભમવાનું રહેલું જ છે, તેથી પરમતવાદી મહર્ષિ કપિલ પતંજલિ વિગેરેએ કહેલી પૂર્વ સેવા રૂપ યમ, નિયમ, આસન, પ્રાણાયામાદિક બાહા વેગથી તેઓ અપુર્ન બંધકપણને નથી પામતા. કારણકે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વિગેરે સંસારની વાસના રૂપ દોષને ઉદયભાવ ત્યાં પ્રગટ હોય છેજ. ૯૯
હવે અપુનબંધકતા કેવી હોય તેની વાત સુયુક્તિ પૂર્વક એટલે હેતુ સહિત પૂર્વસેવા કે જે સમ્યગદર્શનાદિનું કારણ થાય છે, તે વિશેષ રૂપે કહેવાય છે. તેની યુક્તિનેજણાવતાં કહે છે –
मुक्तिमार्गपरं युक्त्या, युज्यते विमलं मनः ॥ સદધ્યાસક્રમાન, યari ખાભિના II !
અર્થ:–આ નજીક મેક્ષ ગમનવા અપુનર્ભધક મહાત્માઓનું વિમલ મન યુક્તિ વડે વિચારતાં મોક્ષમાર્ગમાં તત્પર જણાય છે. કારણકે તેઓનું મન સમક્તિ વગેરે ઉત્તરોત્તર ચઢતા ગુણસ્થાનકના નજીકપણુ વડે યમ નિયમ વગેરે અનુષ્ઠાનેમાં દઢ આસક્તિવાળું હોય છે. ૯
વિવેચન –શ્રેષ્ઠ એવા મોક્ષ (નિર્વાણ) માર્ગમાં ગમન કરવા જેઓ તૈયાર થયા , તે આત્માઓજ અપુનર્બ ધકે સંભવે છે. કારણે કે અત્યંત તીવ્ર વિપાકના કારણ રૂપ એવા મિથ્યાત્વ–અજ્ઞાનભાવ રૂપ જે કર્મના દલ તે રૂપી મેલ (કચરા) થી આત્માની મલીનતા છે, તે મિથ્યા
For Private And Personal Use Only