________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
રમાં દૂધ થવા ચેાગ્ય પરિણામને પામે છે અને દૂધના દહિં, ઘી, માખણ રૂપ પરિણામા થાય છે. તે બહુ સૂક્ષ્મ વિચાર કરનારા તત્ત્વવેદીએ જણે છે. તેવી જ રીતે અનાદિ કાલના સંસારમાં ઘેરાયેલા પ્રાણીઆ યાં સુન્ની છેલ્લા પુદ્ગલ પરાવનની બહાર હાય ત્યાં લગી ભવ્યત્વ સ્વભાવવાલા હાય તે પણ માર્ગાનુસારિત્વ ગુણુ કે જે અધ્યાત્મ રૂપ ચેગના પરિણામને લાવવામાં કારણ થાય છે, તેવું માર્ગોનુસારિત્વ તે ભવ્ય જીવેામાં નથી આવતુ. પર ંતુ છેલ્લા પુદ્ગલ પરા વનમાં આવેલા ભવ્યાત્માઓને કારણ રૂપ સામગ્રી મળ્યે છતે ચાગના પ્રથમ પગથીયા રૂપ માર્ગાનુસારિત્ય રૂપ દેવસેવા, ગુરૂભક્તિ, ચેગ્ય પાત્રમાં દાન, સદાચરણ, યા, વાત્સલ્ય, પ્રીતિ, ભક્તિ, તથા વિવેકાદિ ગુણુા પ્રગટવાની પ્રવૃત્તિ થાય છે તેથી જ આપણા પૂજ્ય આપ્ત ગુરૂજનાએ છેલ્લાપુગલ પરાવમાં વર્તાતા ભવ્યાત્માઓને જ યોગના ભેદરૂપ અધ્યાત્મભાવ પ્રગટે છે, તેમ જણાવ્યું છે તે યથાયેગ્ય ન્યાયથી સ`ગત એટલે વ્યાજખીજ કરે છે. ૯૬
હવે તે અધ્યાત્માદિ યાગની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે જણાવે છે:-~~~
-
अत एव निर्दिष्टा, पूर्व सेवापि या परैः । साssसन्नाऽन्यगता मन्ये, भवाभिष्वङ्गभावता ॥९७॥
અ:~ -આ કારણે અન્ય મતાવલંબી મહિષ આએ હેતુ છે કે પ્રથમ પૂર્વ સેવા તે ચેાગનું અંગ છે. પણ તે લવાભિનંદી જીવાત્માએને અચરમ પુદ્ગલ પરાવત કાલમાં
For Private And Personal Use Only