________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
કહેવાતા નથી, પણ ગાય વિગેરે તેને ખાય, ત્યાર પછી તેને પચાવીને અન્ય પરિણામને પામતા દુધ રૂપે બહાર આવે, અને પછી ક્રમે ક્રમે દહિ અને ઘી સ્વરૂપે થાય છે, તેવીજ રીતે આત્મા ભવી હાવાથી ચેાગ્યતા છે પણ કાલની પરિપકવતા થઈ હોય, ઘણાં કમને ખપાવ્યા હોય, અને તદ્યેાગ્ય પુરૂષા થાય ત્યારે અધ્યાત્મ ભાવને પામે છે, તેવા પ્રકારની ચેગ્ય સામગ્રી જ્યાં લગી પ્રાપ્ત ન થાય ત્યાં લગી ભવ્યત્વાદિ સ્વભાવ હોય તે પણ અધ્યાત્મભાવની પ્રાપ્તિ થતી નથી. ૯૫.
તે વાતને જણાવે છે:—
नवनीतादिकल्पस्त - तदभावेऽत्र निबन्धनम् । पुद्गलानां परावर्त - वरमो न्यायसङ्गतम् ॥ ९६ ॥
અ——જેમ તૃણાદિમાં દૂધ, દહિં, માખણ અને શ્રી થવાની ચેાગ્યતા હોવાથી તેના અનુકુલ સંચાગ સામગ્રી મળ્યે છતે તે તેવા પરિણામને પામે છે, તેમ જીવાત્મા માટે પરિગ્રામીત્વ છે. છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં આવેલા આત્માને અધ્યાત્માદિક ચેાગ ભાવને પામવા તે ન્યાય ચેાગ્ય છે. ૯૬
વિવેચનઃ—જેમ નવનીતમાખણ અને ધૃત એટલે ઘી તે દૂધ અને દહિ'ના પરિણામ એટલે પર્યાય રૂપ છે. તે પણ મૂલમાં તપાસતાં તૃણુ, પત્ર, ફુલ, ફળ, બીજ કે જેમાં તેવા સ્વરૂપનું જરા પણુ ભાન થાય તેવું નથી, એટલે ધાર્દિક દેખાતાં નથી તેા પણ તેના જ પિરણામ (પર્યાય ) અનુકુળ સામગ્રીના સહકારથી—ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઉંટડી વિગેરેમાં આહાર રૂપે ખવાવ્યા પછી તેઓના ઉદ
For Private And Personal Use Only