________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
ક્રયા, દાન, શિયળ, તપ, અણુવ્રત કે મહાવ્રતની પ્રાપ્તિના તથા સમ્યક્ત્વ દર્શીતના તથા સમ્યગ્ જ્ઞાનને પણ અભાવજ છે. તેવીજ રીતે અન ંત પુદ્ગલ પરાવત રૂપ આવત માં પડેલા આત્માને અધ્યાત્મ ભાવ નથીજ થતા. ૯૩
તથા વિશેષ ભાવે જણાવે :——
तैजसानां च जीवानां, भव्यानामपि नो तदा । यथा चारित्रमित्येवं नान्यदा योगसम्भवः ॥९४॥
અ:-જેમ તેજસ્કાય જીવે ભવ્ય સ્વભાવવાલા હાય તેા પણ તેમને ચેભાવના સંભવ નથી. તેમ ચારિત્રય તને ચેગના સભવ છે, તેવી રીતે અન્ય અવસ્થાવાલાને સભત્ર નથી. ૯૪
વિવેચન:--તેજસકાયવાલા જીવે અને તેના સમાન અવસ્થા જેએની છે તેવા પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપ સ્થાવરકાયમાં રહેલા જીવેને વેગમા જરા પણ સ ંભવ નથી. કારણકે તેવા પ્રકારના જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ યોગને રોકનારા આવરણાનું ગાઢ પડેલ તેને લાગેલું છે, એટલુંજ નહિ પણ એઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિ ક્રિય તથા પચિદ્રિય અસની કે સન્ની તિય ચ, નારકો અને દેવાને પણ યાગમાગ ને પ્રાય: અભાવ છે. માત્ર મનુષ્યપણું પામવા માત્રથી પણ ચામ્યતા વિના યોગમાર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલુંજ નહિ પણ અભવ્ય સ્વભાવનાંલાને કોઇ પણ કાલે અધ્યાત્મ મા હાથ લાગવાનાજ નથી. ભવ્ય જીવાનેજ ચેાગ્ય કાલે ચૈગ્ય ક્ષેત્રે યોગ્ય સ` સામગ્રી મળે
For Private And Personal Use Only