________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तस्मादचरमावर्तेष्वध्यात्मं नैव युज्यते । कायस्थितितरोयद्वत्तज्जन्म स्वामरं सुखम् ।। ९३ ।।
અર્થ –તે કારણથી દેલાને છોડીને તેથી પૂર્વના અનેક પુગલ પરાવર્તનમાં રખડતે આત્મા અધ્યાત્મ ભાવને પ્રાપ્ત કરી શકતું નથી, પરંતુ વનસ્પતિકાયમાં તેની કાયસ્થિતિ અનંત પુદ્ગલ પરાવર્તન કાલ જાય છે. ત્યાંથી નીકલીને કમે દેવ અને મનુષ્યના સુખને પામે છે, પણ સદ્ધર્મને એગ્ય આત્મશક્તિ તે પ્રગટ નથી કરી શકતે. ૯૩
વિવેચન –તે કારણ માટે લેપંક્તિ એટલે લોક માત્રને પ્રિય થવા અર્થે જે ધર્મક્રિયા કરાય છે, તે આત્મધર્મને દેખાડવામાં અસમર્થ હોવાથી અધર્મમય છે. તે કારણે પૂર્વે જે પુગલ પરાવર્તનનું કવરૂપ કહ્યું છે, તેવા છેલ્લા યુગલ પરાવર્તનમાં જે ન આવ્યું હોય એટલે તે પૂર્વના અનેક પુદ્ગલ પરાવર્ત રૂપ આવત–ભ્રમણતામાં રખડતે હેવાના કારણે તે જીવને અધ્યાત્મ ભાવ રૂપ આત્માની અસ્તિત્વ રૂપ શ્રદ્ધા સંભવતી નથી. તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમકે-જેની કાયસ્થિતિ અનંતકાલ રૂપ નિગદ-વનસ્પતિમાં છે, તેવા જીવેને અનંતી ઉત્સર્પિણ અવસર્પિણી પ્રમાણુકાલની અવસ્થિતિ જાણવો. તેવા જીવેને તે અવસ્થામાં અનંતા પુદ્ગલ પરાવર્તન કાલ ચાલ્યા જાય છે. તેમાં તે જી અવાચ્ય દુ:ખે ભેગવે છે અને જન્મ મરણને પામે છે. પણ જરાયે સુખ કે શાંતિનો અનુભવ મેળવી શકતા નથી, તેવી જ રીતે જ્યાં સુધી અનંત વનસ્પતિકાયમાં અનંતાનંત જન્મ મરણ કરતા દેવના સુખને કે તેના કારણું રૂપ
For Private And Personal Use Only