________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
વિવેચનભવાભિનંદી જીવે પ્રાય: લેકને ગમે તેવી
ક્રિયા લાકને ખુશી કરવા, પેાતાને આધીન કરવા માટા આડખર પૂક કરે, એટલે લેાક તેને મહાત્—મહાત્મા માને, તેની આજ્ઞા પ્રમાણે વર્તે, એવી ઇચ્છાપૂર્વક દાન દે, વ્રત પાલે, તપ કરે, પ્રાણાયામ કરે, આસન ઉપર સ્થિર રહે, ઉધા મસ્તકે વૃક્ષની ડાલે લટકે, ભસ્મ લગાડે, ધુમાડાને પીયે, સૂર્ય અને અગ્નિ શિખા ચારે બાજુ કરીને ગરમીમાં આતાપના લે, તેમજ મહાન લેાકેાત્તર ધર્મ જે સમ્યગ્ રીતે આરાધના કરવાથી કલ્પવૃક્ષ અને ચિ'તામણી તથા કામધેનુ કરતા મહાત્ ઈચ્છિત ફલને આપવામાં સમ છે એવા લાકાત્તર ધર્મ કદાપિ આરાધે એટલે દેવપૂજા કરે, ગુરૂભક્તિ કરે, જીવદયા પણ પાળે, બ્રહ્મચર્ય પાળે, પરિગ્રહના ત્યાગ કરે છતાં પણ મારી ઢાકમાં સારી કીર્ત્તિ ફેલાય, મને લૈકા મહાત્મા, મહામુનિ, મહિષ માને-પૂજે એવી હ્રીન બુદ્ધિવાળાથી અને બીજા મહાન મુનિ કરતાં હું મ્હાટા કહેવાઉં એવી યશકીર્તિ ના લાલ અર્થે ધર્માદિ શુદ્ધાનુષ્ઠાનાના આદર કરનાર એવા ભવાસિની જીવાત્મા અત્યંત દુ:ખના કારણભૂત દુષ્ટ અધ્યવસાયથી યુક્ત હાવાથી પિરણામે મડ઼ાન્ અનનેજ પ્રાપ્ત કરે છે. એટલે નરક તિયચ ચેાનિઓમાં ગમન કરી અનેક દુ:ખને ભગવનાર બને છે. તે કારણે લાકનેજ ખુશ કરવા રૂપ અધ્યવસાયવાલું ધર્મ અનુષ્ઠાન ત્યાગ કરવુંજ જોઈએ, અને સારા અધ્યવસાયથી યુક્ત થઈ યથાશક્તિ પૂજય આપ્ત પુરૂષના કહેવા પ્રમાણે અપ્રમાદી ભાવે સક્રિયા કરવી જોઇએ. એમ ચેાગ્યશાસ્ત્રના વિશારદ યેગી પુરૂષો જણાવે છે. ૮૯
,
For Private And Personal Use Only