________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
ઘાતક પણ થાય છે. લાભ મળે એટલે જર, જમીન, સ્ત્રી વિગેરેની પ્રાપ્તિમાં આનંદ માનનારા હોય છે, તેમજ દીન એટલે અનેક પ્રકારથી દુઃખી, જેનું મુખ જેવું અન્યને ન ગમે તેવા અદષ્ટ કલ્યાણ રૂપ ઉપાધિને પામેલા હોય છે. તેમજ પારકાના દુ:ખને દેખી આનંદ માનનારા અને ઈર્ષ્યાળુ એટલે અન્યને પૈસે ટકે આબરૂથી સુખી જોઈને દુઃખ માનનારા હોય છે. તેમજ ભયવાળા હોય છે એટલે રાજા, ચેર, ભાઈ ભાગીઆ વિગેરે મારી વસ્તુમાં ભાગ પડાવશે, મારૂં લુંટી લેશે, મને મારી નાખશે વિગેરે ભયથી મનમાં થરથરતા હોય છે. શઠ એટલે માયાથી અન્યને ઠગનારા, બીજાને દુઃખમાં પાડવા અનેક તર્કટ રચનારા, ભયંકર સર્પ જેવા દુર્જન હોય છે. તેવા જીવાત્માઓને ભવાભિનંદી કહેવાય છે. ભવ એટલે સંસાર-દેવ, મનુષ્ય, નારકતિર્યંચ આદિ નિએમાં જમવાનું, તેવા ભવમાં આનંદ માનનારા તે ભવાભિનંદી જાણવા. કહ્યું છે કે – " असारोऽप्येष संसारः, सारवानिव लक्ष्यते । રષિદુઘrg-ત્તાગુરુ-જુv-(s) guથાનામિ ” પર
અનેક દુઃખથી વ્યાપ્ત હોવાથી આ સંસાર જે કે અસાર છે તેને પણ ભવાભિનંદી જીવાત્મા સારમય માને છે, અને દહિં, દુધ, ઘી અને અનેક પ્રકારના ભેજન, પીલુ, દ્રાક્ષ, મધ, મદ્ય રૂપ પીણા, તાંબુલ, પાન, સોપારી, લવીંગ, એલચી પુષ્ક ફળ વિગેરે સુગંધી દ્રવ્યના ઉપગ, તેમજ પરસ્ત્રી વા વારાંગનાના નૃત્ય, સંગીતે તથા તેમની સાથેની મૈથુન ક્રિયા એ પુન્યથી મલી છે તેમ માનનારા છ પર
For Private And Personal Use Only