________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨ વિનાના એટલે ગ્ય અગ્ય કાર્યાકાર્યના વિચાર રૂપ વિવેકથી રહીત હેવાથી સંવેદન રૂપ–સમ્યગૂ જ્ઞાન રૂપ આંખે વિનાના હોવાને કારણે આંધળાજ જાણવા, તેથીજ સદ્ભાગે એટલે દયા, દાન, ઇંદ્રિયનિગ્રહ, વીતરાગદેવની પૂજા, સદ્દગુરૂની સેવના, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ, કષાયનિગ્રહ વિગેરે સધર્મ રૂપ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરી શકતા નથી. કારણકે છેલ્લા સિવાયના અન્ય પુગલ પરાવર્ત રૂ૫ અનંત કાલમય સંસારમાં ભમતા તે કૃષ્ણપાક્ષિકો કહ્યા છે. જેમકે જન્મથી અંધ કેઈ પ્રાણી ભયંકર જંગલમાં ભૂલે પડયો હોય, તે જીવ જેમ ઈષ્ટ માર્ગને પામી શકતે નથી. આડો અવળે ખાડા ખાબોચીયામાં પડતે અનેક ભયંકર વાઘ, વરૂ, સીંહ, રીંછ વિગેરેના ઝપાટામાં આવતું હોય છે તેથી અનેક અવાચ્ય વેદના જોગવતે છતે સાચા નગરના માને પામી શકતું નથી, તેમ છેલ્લા વિનાના અનેક પુદ્ગલ પરાવર્ત કાલમાં રખડતે પ્રાણી મિથ્યાત્વમય અંધકારથી ઘેરાયેલું હોવાથી સત્ય વીતરાગ પ્રણીત ધર્મમાર્ગને પામી શકતે નથી. ૮૫
ક્યા કારણે સમાર્ગને જીવ નથી પામી શકતે તે કારણે જણાવે છે –
भवाभिनन्दिनः पाय-स्त्रिसंज्ञा एव दुःखिताः। केचिद् धर्मकृतोऽपि स्यु-लोकपंक्तिकृतादराः ॥८६॥
અર્થ –કેટલાક છ ક વ્યવહારમાં આદર કરનારા થયા છતાં કાંઈક ઘર્મ ક્રિયા કરે છે. તે પણ ત્રણ સંજ્ઞાવાલા
For Private And Personal Use Only