________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
પચેંદ્રિય અને સન્ની પદ્રિય ભાવમાં આવી વિશેષ જ્ઞાન વધુ દુ:ખ સુખના કાંઈક વિવકવાલા અને છે. ત્યારે જો તે ભવ્ય હાય તા છેલ્લા પુદ્દગલ પરાવર્તન રૂપ કાલમાં આવેલા હોય છે, અને ત્યારેજ કાંઇક વિવેક વિચાર, દેવ ગુરૂ ધર્મની એળખાણુ, દેવપૂજા, ગુરૂભક્તિ, દયા, દાન, સક્રિયા વિગેરે કરતા, ચેગ કે જે માના માર્ગ છે, તે યેાગના પાંચ લેમાં અધ્યાત્મભાવ રૂપ જે પ્રથમ લે છે તેને પ્રાપ્ત કરે છે. પણ છેલ્લા પુદ્ગલ પરાવથી વધારે કાલ સસાર ખાકી રહેલા આત્માને આ અધ્યાત્મયોગ પ્રાપ્ત થતા નથી, પરંતુ છેલ્લાજ પુદ્ગલ પરાવ િમાત્રજ કાળ જેને ખાકી રહ્યો છે અથવા તેથી પણ અલ્પકાળ સંસારમાં ભમવાનું ખાકી છે તેવા ભવ્યાત્માનેજ અધ્યાત્મયોગ પ્રાપ્ત થાય છે. ૮૪
આમાં જે હેતુ છે તે જણાવે છે— तीव्रपापाभिभूतत्वा-ज्ज्ञानलोचनवर्जिताः । सद्वर्त्मावतरन्त्येषु, न सत्त्वा गहनान्धवत् ||८५ ।।
અર્થ:—તીવ્ર પાપાચરણથી અભિભૂત થયા હાય— ઘેરાયા હોય તેવા જીવા સજ્ઞાન રૂપ લેાચનથી રહીત છે, તેથી ગહન અટવીમાં ખુંચેલા જાતિ સ્મુધની જેમ સદ્કાને પામતા નથી, એટલે ધમાર્ગને પામી શકતા નથી. ૮૫
વિવેચનઃ—જે છેલા વિનાના અનંત પુદ્ગલ પરાવત માં ભ્રમતા જીવા અત્યંત ભયંકર પાપાયના કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ યાગ વિગેરેથી ઘેરાયેલા ડાવાથી પાપકર્મથી પરવશ થયેલા છે. અને તેજ કારણે જ્ઞાનલેચન
For Private And Personal Use Only