________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
rea
તેથીજ આગળ કહેવાનુ છે તે કહે છે. कृतमत्र प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमोऽधुना । નાધ્યાત્મયોગમેવા-તાવતુઘ્નવિ ! ૮૪ ||
અર્થ:- અહિં તેના વિશેષ વિવેચનનું કામ નથી, તેથી જેના પ્રસંગ ચાલે છે તે અધ્યાત્મ કે જે ચેાગનુ એક અંગ છે, તેની વાત કરીએ છીએ, તે સમજવા તૈયાર થાએ, તે અધ્યાત્મ છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં પ્રવેશેલાને પ્રાપ્ત થાય છે, તે વિના ખીજાને થતુ નથી. ૮૪
વિવેચન:—અહિં
પ્રસંગ પામીને સ્વભાવ, કાલ, નિયતિ, પૂર્વ કૃતકમ અને પુરૂષાર્થ એ પાંચ કારણના સ ંચાગ થયે છતે જીવાત્મા આત્મશક્તિના પ્રગટ ભાવ કરી શકે છે, તે વાત અત્યંત ટુંકા વિવેચન પૂર્ણાંક જણાવી છે. વિશેષ વિવેચન કરવાથો સર્યું. હવે ચાલતા યાગના પ્રભેદ રૂપ એટલે ચેાગના આદિ અંગ રૂપ જે અધ્યાત્મ ભાવરૂપ ચેગ છે, તેનું વિવેચન કરીએ છીએ. તે ધ્યાન દઈને સાંભળે. જ્યાં લગી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ મન વચન કાયાના વ્યાપાર રૂપ યાગથી અજ્ઞાન ભાવે કર્મ પ્રકૃતિને ગ્રહણ કરતા જીવામા ઉત્કૃષ્ટ કર્મી દલના ઉદયથી ઘેરાયેલ હાવાથી અનંત પુદ્ગલ પરાવર્તન કાલ સુધી અકલ્પનીય દુ:ખ ભોગવતા રખડે છે તેવી અવસ્થામાં આત્માના સ્વરૂપનું ભાન કે દુ:ખના નિવેદ થતા નથી, પરંતુ જીવાત્મા જ્યારે અનતી નિગાદમાં વસવાના સ્વભાવના ત્યાગ કરી પ્રત્યેક ભાવને પામી ક્રમે ક્રમે એઇંદ્રિય, તૈઇંદ્રિય, ચૌરિદ્રિય, અસની
For Private And Personal Use Only