________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
રાગ્ય કાલે પામે છે. જેમકે એક વર્ષમાં વર્ષાઋતુ, શીત ઋતુ, ગ્રીષ્મ ઋતુ જેમ ચથાકાલે ક્રમે ક્રમે આવે છે, તેમ જીવને મ્હેલ કર્મોના ભાગ પણ તેવા પ્રકારના યાગ્ય કાલેજ વિપાકાય ભાવે ભોગવવામાં આવે છે. તે પણ જો જીવાદિટના તેવા સ્વભાવ ન હોય તે તે ફેવી રીતે અને સ્વભાવ વિના કાંઈ પણ અનતું નથી, તેથી એમ સિદ્ધ થાય છે કે જીવાદિક ચેતનના અને પુદ્ગલાદિ જડના સ્વભાવ તેવા હાવાથી જીવા પોતાના તેવા પ્રકારના પરિણામ ( અધ્યવસાય ) થી તેવા તેવા સુખ દુ:ખાદિના ભેગને પામે છે એટલે આત્મા સુખી અથવા દુ:ખી રૂપ પર્યાય ભાવને પામે છે, તે પણ તેવા કાલના અલથી પામે છે. સ્વભાવવાદી કહે છે કે જવાદિના સ્વભાવ વિના કાંઈ પણ મનતુ નથી. ૮૦
જો એમજ હાય તા જગતની બધી વસ્તુ પોતાના સ્વભાવને આધીનજ છે, એમ અવશ્ય માનવું જોઈએ.
था कालादिवादश्चेन्न तद्बीजस्य भावतः । अकिञ्चित्करमेतश्चेन्न स्वभावोपयोगतः ॥ ८१ ॥
અથ ઃ—જો સ્વભાવવાદ માનીએ તે કાલાઢિવાદ નકામા થાય છે, તેમ ન જાણવું. કારણકે કાલ, નિતિ, કર્મ તથા પુરૂષાર્થ વિના વભાવ પણ કાંઇ કરી શકતા નથી, કારણકે તે સ્વભાવમાં કાલાદિના ખીજ રહેલા છે. ૮૧
વિવેચન:-સ્વભાવવાદ વિલક્ષણુતાવાલુ હાવાથી કાલ નિયતિ વગેરે વાદા નકામા પડે છે, કારણકે વસ્તુના સ્વભાવ વાસ્તુનું કાય કરી શકે છે, તેથી વભાવથી અન્ય વિલક્ષણ
For Private And Personal Use Only