________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
જે કા` બને છે, તે સર્વ કાંઈ સ્વતંત્ર ભાવે કાઈ પણ કાલે, કોઇ પણ ક્ષેત્રે નથીજ મનતુ, આ વાત સામાન્યજ છે. એક નિયમ એ છે કે જે જે કાર્યં થાય છે, તે સર્વ કારણુ પૂ`કજ થાય છે. તે વાત સત્ર પ્રસિદ્ધ છે. તે લક્ષમાં રાખીને સબ ંધને જોડતા જણાવે છે કે-સત્ત્વ એટલે જીવાત્મા કહેવાય છે અને રૂપ, રસ, ગ ંધ, સ્પર્શો, શબ્દ વિગેરે ગુણુ સ્વભાવવાલા પુદ્ગલેા કહેવાય છે, તે જીવાત્મા અને પુદ્દગલના સંબંધથી જે કાર્ય થાય છે, તે કારણેાના સંબંધથીજ થાય છે. જેમકે ધુમાડા થયા છે તે તે એકલા અગ્નિનુ` કા` નથી, તેમ એક્વા લાકડાનું પણ કાર્ય નથી, પણ લીલા લાકડામાં અગ્નિના સંબંધ થવાથી ધુમાડા ઉપજે છે. તેમ જે જે આત્માને મનુષ્યત્વ, રાજ્યત્વ, શ્રેષ્ઠિત્વ વિગેરે પ્રાપ્ત થાય છે, તે પણ જીવે પૂર્વે કરેલા શુભાશુભ વિચારની સાથે જે કર્માંદલના પુદ્ગલેા ગ્રહણ કર્યો છે તેના વિપાક રૂપે તે આત્માને સુખ દુ:ખના અનુભવ થાય છે, પણ કારણ વિના અકસ્માત્ અનુભવ આવતા નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે જે કાર્યા અને છે, તે નિશ્ચયથી જીવના તથા પુદ્ગલના સ્વભાવ અનુસારે અનેના સચૈગ સખ પથી ઉપજે છે. પણ સયાગ વિના કા ઉપજતું નથી. આ કારણથી એમ સિદ્ધ થયું કે જીવને સોંસારમાં ભ્રમણનું કારણ અનાદિ કાલીન છે અને તે જીવ તથા કમ પુલના સયોગ રૂપ નિમિત્તથી જીવને અન'તા પુગલ પરાવર્તન કાલ સંસારમાં રાખે છે એમ સિદ્ધ થાય છે તેમ જાણવું. ૭૬
હવે જીવ તથા પુદ્ગલના સ્વભાવનું વૈચિત્ર્યપણુ` કેવા પ્રકારનુ છે તે જણાવે છે:
For Private And Personal Use Only