________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
પણ અભાવ આવતું નથી, અવ્યક્ત ભાવે અત્યંત સૂક્ષ્મ અવશ્ય રહે છે.
તેમજ બીજી વાત પણ તે જીવને જ્ઞસ્વભાવ સિદ્ધ કરે છે. “અક્ષરસ્થાનતત મારો નિત્યોથારા પર ' ' અર્થ –અક્ષર રૂપ જે પરમ શુદ્ધ કેવળજ્ઞાન છે, તેને અનંત ભાગ સર્વ સંસારી જીને નિત્ય ઉઘાડે રહે છે, કઈ કાલે નિગદ રૂપ સૂક્ષમ શરીરને પામેલે હેય તે પણ એટલું પિતાના સુખ દુઃખને જાણવાનું સૂક્ષ્મ અવ્યક્ત જ્ઞાન જીવ માત્રને પ્રગટ રહે છે, તે જે અવરાઈ જાય તે જીવત્યને અભાવ આવી જાય, પણ તેવું કદાપિ બનતું નથી. માટે આ વાત સૂક્ષ્મ બુદ્ધિથી જાણવાને અવશ્ય વિચાર કર. ૫
એ વાતની ભાવનાને વ્યક્ત કરતા જણાવે છે... यादृच्छिकं न यत्कार्य, कदाचिज्जायते क्वचित । सत्त्वपुद्गलयोगश्च, तथा कार्यमिति स्थितम् ॥७६॥
અર્થ:–જગતની અંદર જે જે કાર્યો થાય છે, તે -અધા અકસ્માત કદાપિ પણ બનતા નથી, પણ જે જે કાર્ય થાય છે તે જીવ પુગલના સંગથી થાય છે, એજ જગતને સ્વભાવ છે. ૭૬
વિવેચનઃ—–જગતમાં જે કઈ પણ દ્રવ્ય વા પદાર્થ અકસ્માત્ એટલે આપણને બનવાની ખબર ન પડે તેવી રીતે બનતે દેખાય છે, તેને આપણે સ્વતંત્ર–કોઈની સહાય વિના બનેલો માની લઈએ છીએ. પણ વાસ્તવિક રીતે જે
For Private And Personal Use Only