________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
ઉત્પન્ન થવાને સંભવ નથી, તે વાત સક્ષમ બુદ્ધિએ અવશ્ય વિચારશે. ૭૫
વિવેચન –આમ છ સંસારમાં અનાદિ કાલથી જુદી જુદી યેનિઓમાં ભ્રમણ કરતા હોવાથી, અને સુખ દુઃખને ભેગ કરતા હોવાથી, તેના સંસ્કારના બલથી અને જીવને તેવા પ્રકારને અનુભવ થાય તેવા જ્ઞાન–ચેતના સ્વભાવ હોવાથી, તેમ જ અનંત પુગલ પરાવર્તનથી ભ્રમણ કરવાને સ્વભાવ હોવાથી તેવા પ્રકારના કર્મ કરવાને, તથા તેને ભેગવવાને અનાદિકાલીન સ્વભાવ હેવાથી, તેના અનુભવને પણ વ્યક્ત વા અવ્યક્ત કરવાનો સ્વભાવ તે જીવાત્મામાં રહેલે છે, તે કારણથી તે સર્વ જગતના જીવાત્માઓને સંવિત-જ્ઞાન થાય છે, તે થવાને પણ સ્વભાવ રહેલું છે જ, તેથી સર્વ જેને ગ્યકાલમાં એટલે ભવ સ્થિતિને પરિપાક કાલ આવે છતે, તેવા પ્રકારનું સંવિત (જ્ઞાન) થાય છે. જેમ જેમ સકામ વા અકામ નિર્જરાથી પ્રાણીના કર્મમલ દૂર થાય તેમ તેમ સંવિત-જ્ઞાન વિશેષ ભાવે ઉદયને પામે છે. શાસ્ત્રમાં પૂજ્ય આપ્ત પુરૂષે જણાવે છે કે –
जीवस्य ज्ञस्वभावत्वात् , मतिज्ञानं हि शाश्वतं । संसारे भ्रमतोऽनादौ, पतितं न कदापि यद् ॥
જીવને જ્ઞ સ્વભાવ એટલે જાણવાને સ્વભાવ છે, કારણકે તેમાં અનંતમા ભાગે રહેલું મતિજ્ઞાન પણ શાશ્વતું છે. અનાદિ કાળથી સંસારમાં ભમતો હેવા છતાં તે જ્ઞાનને કદાપિ
For Private And Personal Use Only