________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૭
તમામ પુદ્ગલેને ઔદારિક, વૈકિય, શ્વાસોશ્વાસ, તેજસ, ભાષા, મન અને કામણ રૂપે ગ્રહણ કરી કરીને તથા મૂકી મુકીને એમ સર્વ પુદગલેને ભેગા કરીને દોડે અને એક પણ યુગલ બાકી ન રહે તેમાં જેટલે કાલ જાય તેટલા કાલે એક પુદગલ પરાવર્ત કાલ પૂર્ણ થાય છે, અનાદિ કાલથી અનેકજન્મ મરણ કરતા જીવે અનંત પુગલને અનેક સ્વરૂપથી અનંત વખત ગ્રહણ કરી મૂક્યા હોવાથી અનંત પુદગલ પરાવર્તન કર્યા છે. કહ્યું છે કે" एवं अणोरपारे, संसारे सायरंमि भीमंमि ।
पत्तो अणंतखुत्तो, जीवेहिं अपत्त-धम्मेहिं " ॥
આ પ્રમાણે જેને આદિભાવ કે અંતભાવ નથી એટલે શરૂઆત તેમજ છેડે નથી એવા, અનેક દુઃખથી ભયંકર સંસાર સમુદ્રમાં રખડતા જીવે જ્યાં સુધી સમ્યગૂ ધર્મ નથી પ્રાપ્ત કર્યો ત્યાં લગી તે અનંત જન્મ મરણ કરે છે અને કરશે. કારણકે જેમાં તે રેગ્યતા રૂપ સ્વભાવ રહેલે છે તે વાત જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૭૪
કેણ આવા જન્મ મરણ કરે છે? તે આચાર્યવયે પતે જણાવે છે –
सर्वेषामेव सत्त्वानां, तत्स्वाभाव्यनियोगतः । नान्यथा संविदेतेषां, सूक्ष्मबुद्धया विभाव्यताम् ।।७५।।
અર્થ –કારણ કે જગતના સર્વે પ્રાણીઓને તેવા જન્મ અને સુખ દુઃખના અનુભવ તેના સ્વભાવને અનુસારેગ્યતાને અનુસારે ન થતા હોય તે બીજી રીતે તેઓને સંવિત (જ્ઞાન)
For Private And Personal Use Only