________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
ઉપાયે કે જે વાદિવવાદ રૂપ તર્ક કે કુતર્ક ની પરંપરા છે, તેથી તા સ્વપક્ષનું સ્થાપન કરાય, અને અન્ય પક્ષનું ખંડન કરાય. પરંતુ તેથી સત્ય તાત્વિક વસ્તુતત્વની સિદ્ધિ થતી નથી તર્ક પ્રકરણથી તે કલહેજ વધે છે, તેથી પેાતાને કે પરવાદીને કાઇ પણુ કાલે વા કાઇ પણ ક્ષેત્રમાં યથા જ્ઞાન નથી થતું. આ કારણે તે તર્ક તત્ત્વને નિશ્ચય કરવામાં કારણ રૂપ થતા નથી. કહ્યુ` છે કે
"
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गતિ, તિવિહાવવુંસૌ
અ:-પૂર્વ પક્ષરૂપ વાદ અને તેના ઉત્તર પક્ષ રૂપ પ્રતિવાદ આવા વાદવિવાદ કરતાં કોઇ પણ પ્રમાણિક તત્ત્વની સિદ્ધિ થતી નથી. જેમ તેલ પીલનાર બળદ ગમે તેટલું ભ્રમણ કરે તે પણ ત્યાંના ત્યાંજ હોય છે, તેમ ગમે તેટલા વાદ વિવાદ કરે તે પણ વાદ વિવાદને અંત પણ નથી આવતા, માટે ડાહ્યા પુરૂષે માધ્યસ્થ ભાવવડે સ્વબુિ મુષ્ઠિથો આત્મતત્ત્વની ગવેષણા કરવો. ૬૫
એ વાતને સિધ્ધ કરતાં જણાવે છે કેઃ— उक्तं च योगमार्गज्ञे - स्तपोनिर्धूतकल्मषैः । भावियोगिहितायोचे - महदीपसमं वचः ॥ ६६ ॥
અર્થ:—તપ ક્રિયાવડે જેમના પાપ કર્મો નાશ પામ્યા છે અને ચેાગમાના મ`ને જાણનારા યેગીદ્રોએ ભવિષ્યમાં થનારા ચેાગીઓના હિત માટે તેમના માહરૂપ અંધકારના નાશ કરવાને દીપક સમાન વચને કહ્યાં છે. ૬૬
For Private And Personal Use Only