________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ર વિવેચનઃ–ગ માર્ગ એટલે આત્મા કમના ભેદ તથા તેના જ્ઞાન દર્શને ચારિત્ર રૂ૫ રેગ તથા સુખ દુઃખ વિગેરે લક્ષણે વાળું સ્વરૂપ જેમાં કહેવાય છે તે અધ્યાત્મ વિચાર તેવા પ્રકારના એગ એટલે અધ્યાત્મ માર્ગને યથાર્થ
સ્વરૂપે જાણનારા ગીતો કે પતંજલી વિગેરે કે જેમના તપ સંયમ વૈરાગ્યરૂપ ચેગ ક્રિયા વડે માર્થાનુસારિપણે રૂપ ધ પ્રાપ્ત થયું છે, તેમજ જેમના સર્વ મેહરૂપ કર્મમલને નાશ થયે છે તેવા તીર્થકર, ગણધર, કેવળી વિગેરે જેમણે અપ્રમાદ ભાવે ચારિત્ર યેગને પૂર્ણ સ્વરૂપે સિધ કર્યો છે તેવા પરમ પુરૂષેએગીઓએ ભવિષ્યકાળમાં થનારા યેગીઓના હિત માટે, તેમના મેહનીય કર્મ રૂપી મેલયુક્ત અજ્ઞાનમય અંધકારના નાશ માટે, જ્ઞાનરૂપ દીપક સમાન આવા પ્રકારનાં વચને કહ્યાં છે. દ૬
એ વાતને દેખાડતાં હવે જણાવે છે – वादांश्च प्रतिवादांश्च, वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥६७॥
અર્થ ––વાદ પ્રતિવાદ કરતાં કોઈ પણ કાલે તત્વને નિશ્ચય થતું નથી. જેમ કે તેલને પીલનારી ઘાણને ડેલે બળદ ગમે તેટલું ગમન કરે તે પણ તેની ગતિને અંત આવતું નથી. ૬૭
વિવેચન --આમ આગમ અનુમાન. પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી તથા સશુરૂના ઉપદેશથી, અનુભવ જ્ઞાનથી વિચાર કરતાં આપણુ ક્ષયપશમ ભાવ પ્રમાણે યોગ્ય બુધિથી
For Private And Personal Use Only