________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
વિષયેના અસ્તિત્વને નિશ્ચય થાય છે. એમ નકકી માનવું ૬૩
હવે આ બધા વિવાદથી જે નિશ્ચય થયે તેને સાર આ પ્રમાણે છે –
एवं च तत्त्व संसिध्धे-र्योग एव निबन्धनम् ॥ अतो यनिश्चितेवेयं, नान्यतस्त्वीदृशीक्वचित् ॥६४॥
અર્થ:–એ પ્રમાણે આત્માદિક તની સિદ્ધિ થયે છતે તેમાં કેગ કારણ છે તે પણ સિદ્ધ થયું એમ સમજવું. આથી બીજી રીત કઈ પણ પ્રકારે વાદ વિવાદથી કાંઈ પણ આ પરમાર્થ મલતું નથી. ૬૪
વિવેચન –એ પ્રકારે પૂર્વ જણાવેલા પ્રત્યક્ષ અનુમાન, આગમ, પ્રત્યભિજ્ઞા વિગેરે પ્રમાણે વડે આત્મા કમ તેને સંબંધ થવામાં કારણ વિગેરે તત્વને નિશ્ચય પણ થયે, કારણકે તત્વની મીમાંસા કરતાં આત્મા તથા કમની સિદ્ધિ થઈ છે. અને એ વસ્તુની સિદ્ધિથી આત્મા તથા કર્મને સંબંધ છે, તેથી મુક્ત થવું વિગેરે વિચારે વડે એગ એટલે મેક્ષ માર્ગની પણ પ્રતીતિ થઈ, કારણ કે ચાગ ક્રિયાજ આત્માને કર્મબંધનથી મુક્ત કરે છે. તે સિવાય કર્મથી મુકત થવામાં બીજે હેતુ સમર્થ કારણ થઈ શકતા નથી. તેથી ગજ કર્મથી મુક્ત થવામાં એકજ સિદ્ધ હતુ નિશ્ચયથી છે, તેમાં કઈ વિરૂદ્ધતા આવતી નથી. ચોગથી તે આત્માદિની સિદ્ધિ સ્થિર બુદ્ધિમંતે જેવી કરી શકે છે, અન્યને યથાર્થ સમજાવી શકે છે, તેવી રીતે અન્યવાદ વિવાદ કરતા, ખંડન મંડન કરતા મોટા પંડિતે પણ નથી
For Private And Personal Use Only