________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
જીવાત્માઓને પૂર્વ ભવની યાદી નથી રહેતી. તમને પણ તે વાત યાદ હશે કે બાળપણમાં અનેક સ્ત્રીઓના ખેાળામાં રમ્યા હશે. અનેક બાળકની સાથે અનેક મસ્તી કરી હશે, તેમાંનું મેટા થયા પછી કેટલુંક ભૂલી જવાય છે ને કેટલુંક યાદી રૂપે રહે છે. આ વાત ઉપરથી પરભવમાં કરેલા કાર્યોની યાદી સર્વ લેકને સર્વદા રહેતી નથી. પણ કેટલીક બહુ વિશેષ પરિચયમાં આવેલી હોય તેની નવા ભવમાં આવ્યા પછી તેવી વસ્તુ જોતાં, ઉહાપોહ કરતાં જાતિ સ્મૃતિ થાય છે. આ વિષયમાં જે અર્થ એટલે ભાવ પ્રતીત છે એટલે લેકમાં જણાય છે, તે વિષે ઉપદેશ ગુરૂઓએ આપેલ છે તે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે, જે એમ સમ્યગૂ રીતે તે વસ્તુ એને વિચાર ન થાય તે સાચે બેધ જરા પણ ન થાય. ૬૨
હવે બીજા પ્રકારે જાતિ સ્મરણથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે તે જણાવતાં કહે છે.– श्रूयन्ते च महात्मान, एते दृश्यन्त इत्यपि । લિંવાનિત-નામાન્જનિયર દ્રા
અર્થ—એવા પ્રકારના જાતિ સ્મરણ જ્ઞાનને ધારણ કરનારા અનેક મહાત્માએ થયેલા છે કે જેઓ પૂર્વ ભવના સ્વરૂપને જાણતા હતા, અને સર્વ લેકે પણ એ વાતને માનવામાં એકમત હતા. તેથી આત્મા, કર્મ, પરભવ, સ્વર્ગ, નરક વિગેરે વસ્તુઓને નિશ્ચય થાય છે. ૬૩
વિવેચન–એવા પ્રકારની અનેક વાતે ધર્મકથાન
For Private And Personal Use Only